________________
૩૮
અધ્યાત્મ સાર.
નાશ થયેા હેાય, પણ તે સુકાઇ ગયેલા શરીર ઉપર જ્યારે વર્ષાદનું જળ પડે છે, ત્યારે તેમાંથી અનેક દેડકાએ ઉત્ત્પન્ન થાય છે, તેવી રીતે આત્મશુધ્ધિથી દોષની હાનિ થાય છે; પણ તેમાંથી પાછા ઘણા ઢાષા ઉત્પન્ન થઇ આવે છે. ત્રીજી અનુખ શુધ્ધિ તેનાથી ઉત્તમ છે. તેની અંદર કર્મની અત્ય’તનિવૃત્તિથાય છે, કારણકે, તે શુધ્ધિમાં ગુરૂતાભાવ અને લઘુતાભાવની વિચારણા રહેલી છે. એ વિચારણાના એવા મેટા પ્રભાવ છે કે, તેના ચેગથી કર્મ કે દ્વેષની અત્યંત નિવૃત્તિ થઇ જાય છે. ૨૫
કેવી ક્રિયાથી રત્નત્રયીનું મીજ પ્રગટ થાય છે ?
अपि स्वरूपतः शुद्धा क्रिया तस्माद्विशुद्विकृत् । मौन व्यवहारेण मार्गवीजं दृढादरात् ॥ २६ ॥ ॥
ભાવાર્થ—જે ક્રિયા સ્વરૂપથી પણ શુધ્ધ હેાય તે, તે આત્માને શુધ્ધતા કરનારી છે; માટે શુધ્ધક્રિયા કરવી જોઈએ. મુનીંદ્ર પરમેશ્વરે અતાવેલા વ્યવહારવડે દઢ આદરથી શુધ્ધ ક્રિયા કરવામાં આવે તેા, તેથી ત્રણ રત્નાનાં માર્ગનું બીજ પ્રગટ થાય છે. ૨૬
વિશેષાર્થ—જે ક્રિયા સ્વરૂપથી શુધ્ધ હાય, તેા તે ક્રિયા આત્માને શુધ્ધતા કરનારી છે, એટલે શુધ્ધક્રિયા કરનારના આત્મા શુધ્ધ થાય છે. તેથી દરેક ભવી મનુષ્ય શુધ્ધક્રિયા કરનાર થવું જોઇએ. તેવી ક્રિયા કરવાથી શું ફળ થાય ? તે ગ્રંથકાર દર્શાવે છે. મૈાનીંદ્ર
એટલે જિનભગવંતે જે વ્યવહાર આગમદ્વારા દર્શાવ્યેા છે, તે વ્યવહાર પ્રમાણે ચાલી ને આદરથી ક્રિયા કરવામાં આવે તે, રત્નગયી