________________
at
અધ્યાત્મ સાર.
કરે છે, તે વિષય શુધ્ધિ કહેવાય છે; અને તે સથી અધમ છે; તેથી તે શુદ્ધ કરવાના પ્રયત્ન કરવા ન જોઈએ. ૨૨
ન
તે ત્રિવિધ શુધ્ધિને માટે વિશેષ જણાવે છે.
अज्ञानिनां द्वितीयं तु लोकदृष्टया यमादिकम् । तृतीयं शांतच्या तत्तत्वसंवेदनानुगम् ॥ २३ ॥
ભાવા—જે ત્રીજી આત્મ શુદ્ધિ છે, તે અજ્ઞાનીઓને થાય છે. તે લેાક દૃષ્ટિએ પાંચ યમ, ત્રણ નિયમ વગેરે પાલે છે. અનેત્રીજી અનુષધ શુદ્ધિ છે, તે શાંત વૃત્તિવડે તત્ત્વના સવેદન—અનુભવને અનુસરે છે. ૨૩
વિશેષા—આ લેાથી ગ્રંથકાર આત્મ શુધ્ધિ અને અનુબંધ શુધ્ધિનાં લક્ષણો દર્શાવે છે. જેએ લેાક ટષ્ટિએ પાંચ યમ અને ત્રણ નિયમ વગેરે પાળનારા અજ્ઞાનીએછે, તેમને આત્મશુધ્ધિ હાય છે. એટલે માત્ર લેાકેાને પતાવવાને યમ નિયમ પાળવા, તે આત્મશુધ્ધિ કહેવાય છે. જે શાંતવૃત્તિથી તત્ત્વનુ સવેદન અનુભવ કરે છે, તેમને ત્રીજી અનુષધ શુધ્ધિ હેાય છે, એટલે જે શાંત વૃત્તિથી તત્ત્વાનુભવ કરવા, તે અનુભવ વિશુધ્ધિ કહેવાય છે. સારાંતે શ કે, અનુબંધ શુધ્ધિ સૌત્તમ છે. આત્મશુધ્ધિ તેનાથી ઉતરતી છે, અને વિષય શુધ્ધિ તેનાથી ઉતરતી છે. ૨૩
તે ત્રિવિધ શુધ્ધિનુ ફળ દર્શાવે છે. आद्या नाज्ञान बाहुल्या न्मोक्षसाधकबाधनम् । सनावाशयलेशेनोचितं जन्म परे जगुः ॥ २४ ॥