________________
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ પહેલો
शासनात् त्राणशक्तेश्व, बुधैः शास्त्रं निरुच्यते।
વન વીતરામરચ, તજી નાભરચ રવિ III શાસન અને રક્ષણ કરવાનું સામર્થ્ય (જે) ધરાવે છે, તેથી જ બુદ્ધિશાળી પુરુષો તેને “શાસ્ત્ર' કહે છે. તે શાસ્ત્ર તો વીતરાગનું વચન જ છે, અન્ય કોઈનું વચન નહિ. ૧૨
शास्त्रे पुरस्कृते तरमात्, वीतराग: पुरस्कृतः ।
पुरस्कृते पुनस्तस्मिन्, नियमात् सर्वसिद्धयः।।१४।। શાસ્ત્ર એ વીતરાગના જ વચન રૂપ હોવાથી શાસ્ત્રનો આદર કરવાથી વીતરાગનો આદર કરાય છે અને (આ રીતે) વીતરાગનો આદર કરવાથી અવશ્ય સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. ૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org