________________
સ્યાદ્વાદની સિદ્ધિ - ગાથા-૩૯-૪૦
૧૦૩
અવતરણિકા :
સર્વત્ર સ્યાદ્વાદ સ્વીકારવામાં આવે તો ક્યાંય કોઈ વસ્તુના સ્વરૂપનો નિર્ણય નહિ થાય” આવી ન્યાયદર્શનવાળાની શંકા જણાવી, ગ્રંથકારશ્રી તેનું સમાધાન કરતાં કહે છેશ્લોક :
व्यापके सत्यनेकान्ते', स्वरूपपररूपयोः ।
आनेकान्त्यान्न कुत्रापि, निर्णीतिरिति चेन्मतिः ||३९|| अव्याप्यवृत्तिधर्माणां, यथाऽवच्छेदकाश्रयो ।
नाऽपि ततः परावृत्तिस्तत्, कि नोऽत्रे तथेक्ष्यते ॥४०॥ શબ્દાર્થ :
૧/ર/રૂ. સનેહાન્ત વ્યાપ સતિ - “અનેકાન્ત વ્યાપક હોતે છતે ૪. સ્વરૂપપુરપયોઃ - સ્વરૂપ અને પરરૂપનું (પણ) ૬. ૩માનેવન્યાતુ - અનેકાન્તપણું હોવાથી ૬. કુત્રા - (અનેકાન્તના આધારે) ક્યાંય પણ ૭/૮. ન નિતિઃ - (વસ્તુસ્વરૂપનો) નિર્ણય નહીં થાય' ૧/૧૦. રૂતિ વેત મતિઃ- એ પ્રમાણે જો તારી મતિ હોય તો પછી) 99. યથા - જે પ્રમાણે (કોઈ વસ્તુમાં) ૧૨. વ્યાપ્રવૃત્તિધર્માનાં - અવ્યાપ્યવૃત્તિધર્મોનો રૂ. સવાશ્રયા (નિતિ:) - અવચ્છેદકના
થાય છે) 9૪. મરિ . (પછી બીજા અવચ્છેદકથી તે જ વસ્તુમાં તે ધર્મના અભાવનો નિર્ણય થાય તો) પણ ૧૧/૦૬/૧૭, તતઃ પુરાવૃત્તિ: ન - તેનાથી = વિચ્છેદકના આધારે થયેલા નિર્ણયથી પરાવૃત્તિ થતી નથી ૨૮. તતું - તે = નિર્ણયથી પરાવૃત્તિ થતી નથી, તે વાત ૨૬. સત્ર - અહીં = સ્વરૂપ અને પરરૂપના અનેકાન્તમાં ૨૦. તથા - તે પ્રકારે = અવચ્છેદકના આધારે નિર્ણત થશે તે પ્રકારે ૨૨/૧૨/૨૨. વિ ન રૂચતે - (તારાં વડે) કેમ જોવાતું નથી ? શ્લોકાર્થ :
“અનેકાન્તને સર્વત્ર સ્વીકારવામાં આવે તો સ્વરૂપ અને પરરૂપમાં પણ અનેકાન્ત હોવાથી, ક્યાંય પણ વસ્તુના સ્વરૂપનો નિર્ણય નહીં થઈ શકે' - આવી તૈયાયિકની દલીલ સામે ગ્રંથકારશ્રી કહે છે કે, જે પ્રમાણે વિચ્છેદકના આધારે અવ્યાખવૃત્તિ ધર્મોનો નિર્ણય થયા પછી તેમાં ફેરફાર થતો નથી, તેમ અહીં પણ અપેક્ષાના આધારે જે નિર્ણય થાય તેમાં કોઈ ફેરફાર થતો નથી. ભાવાર્થ :
અનેકાન્તને જો સર્વવ્યાપી સ્વીકારવામાં આવે એટલે જગતના તમામ પદાર્થોને અનંતધર્માત્મક સ્વીકારવામાં આવે તો સ્વરૂપ અને પરરૂપના વિષયમાં પણ અનેકાન્ત પ્રાપ્ત થશે, એટલે કે વસ્તુ સ્વ-રૂપે પણ હોઈ શકે અને પર-રૂપે પણ હોઈ શકે, તો પછી અનેકાન્તના આધારે વસ્તુના સ્વરૂપનો નિર્ણય કેવી રીતે થઈ શકે ?” આવા પ્રકારની શંકા જો પૂર્વપક્ષીની બુદ્ધિમાં હોય તો ગ્રન્થકારશ્રી તેને જવાબ આપતાં કહે છે કે, “જેમ વસ્તુમાં રહેલા અવ્યાપ્યવૃત્તિધર્મનો નિર્ણય અવચ્છેદકના આધારે થાય છે, એટલે કે એક જ વસ્તુમાં કોઈ એક અવચ્છેદકના આધારે એક ધર્મ રહ્યો હોય અને તે જ વસ્તુમાં અન્ય અવચ્છેદકના આધારે તે ધર્મનો અભાવ પણ રહ્યો હોય, ત્યારે એક જ વસ્તુમાં ધર્મના ભાવ-અભાવનો અનેકાન્ત પ્રાપ્ત થાય છે, આમ છતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org