Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી દશવૈકાલિક તથા ઉપાસકદશાગ સૂત્ર ગુજરાતી ભાષામાં અનુવાદ થયેલા પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત શ્રી ઉપરોક્ત બે સૂત્રો જૈન ધર્મ પાળતા દરેક ઘરમા હવા જ જોઈએ તે વાચવાથી શ્રાવકધર્મ અને બમણુધર્મના આચારનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે અને શ્રાવકે પિતાની નિરવા અને એષણીય સેવા શ્રમણ પ્રત્યે બજાવી શકે છે વર્તમાનકાળે શ્રાવકેમ તે જ્ઞાન નડિ હોવાને લીધે આ ધશ્રદ્ધાઓ શ્રમણવર્ગની વૈયાવચ્ચ તે કરી રહેલ છે પરંતુ “કલ્પશુ અને અક૫ શુ” એનું જ્ઞાન નહિ હેવાને લીધે પોતે સાવઘ સેવા અર્ધી પોતાના સ્વાર્થ ખાતર શ્રમણ વર્ગને પિતાને સહાય વવામા ઘડી રહ્યા છે અને શ્રમણ વર્ગની પ્રાય કુસેવા કરી રહ્યા છે તેમાથી બચી લાભનું કારણ થાય અને શ્રમણને યથાતથ્ય એવા અર્ધી તેમને પણ જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરવામાં સહાયક થઈ પિતાના જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરી સુગતિ મેળવી શકે શ્રમણની યથાતથ્ય સેવા કરવી તે અવસ્થગૃહસ્થની ફરજ છે
- પૂજ્ય શ્રી ઘાસીલાલજી મ શાસ્ત્રોદ્ધારને અનુવાદ ત્રણ ભાષામાં રૂડી રીતે કરી રહ્યા છે અને રૂપીયા ૨૫0 ભરી મેમ્બર થનારને રૂા૪૦૦-૫૦૦ લગભગની કીમતના બત્રીસે આગમ કી મળી શકે છે તે તે રૂા ૨૫૧ભરી મેમ્બર થઈ બત્રીસે આગમ દરેક શ્રાવકધરે મેળવવા જઈએ બત્રીસે શાસ્ત્રોના લગભગ ૪૮ પુસ્તકે મળશે તે તે લાભ પિતાની નિર્જરા માટે પુણ્યાનુ બધી પુણ્ય માટે જરૂર મેળવે ઉપરોક્ત અને સૂરોની કીમત સમિતિ કઈક ઓછી રાખે તે હરકેઈગામમાં શ્રીમત હેય તે સૂત્રો લાવી અરધી કીમતે, મફત અથવા પૂરી કીમત લેનારની સ્થિતિ જોઈ દરેક ઘરમા વસાવી શકે
–-એક ગૃહસ્થ
નોધ-ઉપરની સૂચનાને અમે આવકારીએ છીએ આવા સૂત્રો દરેક ઘરમાં વસાવવા ચગ્ય તેમજ દરેક શ્રાવકે વાચવા છે તત્રી
રત્નાત ” પત્ર તા ૧–૧૦–પ૭