________________
૨૨
ઉપદેશપદ : ભાગ-૨ આ અનંતવાર કર્મબંધ પણ” એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે–જ્યાંથી આ કર્મબંધ શરૂ થયો છે કેવલ તે જ કર્મબંધ અશુભાનુબંધ સ્વરૂપ છે એમ નહિ, અનંતવાર થયેલ કર્મબંધ પણ અશુભાનુબંધ સ્વરૂપ છે. (૩૮૬)
अथ परमतमाशङ्कमानमाहनणु सुद्धाणाजोगो, आसि चिय पत्तदंसणाईणं । तेसिमसुहाणुबंधो, णावगओ कह णु एत्तो उ ॥३८७॥
नन्विति परपक्षाक्षमायां, 'शद्धाज्ञायोगो' निरवकरपारगतवचनाराधनारूप आसीदेव वृत्त एव । केषामित्याह-प्राप्तदर्शनादीनामुपलब्धसम्यग्दर्शनादीनामिदानीं तत्प्रतिपातवतामपि । ततः किमित्याह-'तेषां' प्राप्तदर्शनानामशुभानुबन्धो 'नापगतो' न त्रुटितः, कथं नुः परिप्रश्ने, ‘इतस्तु' शुद्धाज्ञायोगादपि अशुभानुबन्धव्यवच्छेदकत्वेन भवद्भिः परिकल्पितादपि ॥३८७॥
હવે પરમતની આશંકા કરતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ–સમ્યગ્દર્શનાદિને પામેલા જીવોમાં શુદ્ધાશાયોગ હતો જ. તો પછી શુદ્ધાજ્ઞાયોગથી તેમના અશુભાનુબંધનો વિચ્છેદ કેમ ન થયો?
ટીકાર્થ-શુદ્ધાશાયોગ–અરિહંત વચનની નિરતિચાર આરાધના.
હમણાં સમ્યગ્દર્શન વગેરે ગુણોથી પતિત બનેલા પણ જીવોને પૂર્વે સમ્યગ્દર્શન આદિ ગુણોની પ્રાપ્તિ થઈ ન હતી. એથી તેમને શુદ્ધાજ્ઞાયોગ પ્રાપ્ત થયો જ હતો. તમોએ જેને અશુભાનુબંધનો વિચ્છેદ કરનાર તરીકે કલ્પેલો છે તે શુદ્ધાજ્ઞાયોગથી પણ તેમના અશુભાનુબંધીનો વિચ્છેદ કેમ ન થયો? (૩૮૭)
एवं च सतिएयापगमणिमित्तं, कहं व एसो उ हंत केसिंचि । एयं मिहो विरुद्धं, पडिहासइ जुजए कह णु?॥३८८॥
एतदपगमननिमित्तमशुभानुबन्धव्यवच्छेदकारणं, कथं वेत्यथवा, एष त्वेष एव शुद्धाज्ञायोगः, हन्तेति कोमलामन्त्रणे, केषाञ्चिज्जीवानाम् । तत एतच्छुद्धाज्ञायोगादशुभानुबन्धव्यवच्छेदभणनं मिथः परस्परं विरुद्धं प्रतिभासते । न हि ये यत्कार्यकारिणो भावास्ते तदकारिणोऽपि भवन्ति, वृक्ष इव च्छायायाः । अन्यथा कार्यकारणव्यवस्थाविलोपप्रसङ्गः। ततो युज्यते घटते कथं केन प्रकारेण भवदुक्तं, नुरिति वितळयामि।