Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
૧૪ લેખકશ્રીની ત્રિપુટી 14 A Team of Three including Author
(૧) સ્વગત મુનિશ્રીક્ષેમકરસાગરજી મહારાજ (૨) આર્ચાય શ્રીકંચનસાગરસૂરિજી (લેખક)
(૩) સ્વર્ગત મુનિશ્રીજનસાગરજી મહારાજ (૧) લેખકના બધા સંપાદન કાર્યમાં હરહંમેશ સાથે રહીને સંપાદન કરતા હતા. તેઓ મુનિશ્રીક્ષેમકરસાગરજી
મહારાજ ઝેરી જાનવરના ડંસથી સં. ૨૦૧૧ ના રૌ. વ. અમાસે કાળધર્મ પામ્યા. (૨) આ ગ્રન્થના લેખક અને સંગ્રાહક. જન્મ વિ.સં. ૧૯૬૮, દીક્ષા ૧૯૮૭, ગણિવર્ય ૨૦૨૧, પન્યાસ
૨૦૨૯, અને આચાર્ય ૨૦૩ ૬. (૩) મુનિશ્રીજનકસાગરજી મહારાજ જેઓ સદા સાધુસેવા માટે કટિબદ્ધ રહેતા હતા. ગેચરીપાણી વિગેરેની
વૈચાવચ્ચ કરતા હતા. તેઓ શરીરના ઘસારાથી સં. ૨૦૨૨ના મહા વદ ૧૦ના કાળધર્મ પામ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org