________________
શ્રી વિજયરામચંદ્રસૂરિ મહારાજ
વ્યક્તિગત દબાણ તેઓ ક્યારેય કરતા કે કરાવતા નહિ. પરંતુ એમના વ્યક્તિત્વની અસર જ એવી થતી કે લોકો સામેથી દાન આપવા માટે હંમેશાં તત્પર રહેતા. એને પરિણામે એમની કોઈ પણ વાત ઉપર ધનની ર્રેલમછેલ થઈ જતી. એમની આ એક વિશિષ્ટ લબ્ધિ હતી. એમના કાળધર્મ પ્રસંગે એક કરોડ રૂપિયા કરતાં અધિક રકમ ઉછામણીમાં બોલાઈ અને કાળધર્મના સ્થળ સાબરમતીમાં અત્યંત ભવ્ય ગુરુમંદિરની રચના થઈ તે એમના પ્રભાવક પુણ્યની પ્રતીતિ કરાવે છે.
સંસાર ભૂંડો, દુઃખમય અને છોડવા જેવો છે. લેવા જેવો સંયમ છે અને મેળવવા જેવો મોક્ષ છે, એ વાતનું નિરંતર લક્ષ રાખનાર અને રખાવનાર ૫૨મ ગીતાર્થ પૂજ્યાપાદ સ્વ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજીને કોટિ કોટિ ભાવભરી
વંદના!
Jain Education International
૪૭૭
For Private & Personal Use Only
www.jainelibrary.org