________________
૫૫૦
પ્રભાવક સ્થવિરો
પ્રકાશ પાડી શકાય એમ છે. મહારાજશ્રીનું જીવનકાર્ય ઘણું જ વિશાળ છે. અનેક ભક્તો પાસે પોતાનાં અંતરમાં સ્વ. મહારાજશ્રી વિશે કંઈ અવનવા અનુભવી રહ્યા હશે !
મહાત્માઓનાં જીવન તો આભ જેવાં અગાધ હોય છે.
આ જન્મશતાબ્દીના અવસરે ૫.પૂ. મહારાજશ્રીને ભાવપૂર્વક નતમસ્તકે વંદન કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org