SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૦ પ્રભાવક સ્થવિરો પ્રકાશ પાડી શકાય એમ છે. મહારાજશ્રીનું જીવનકાર્ય ઘણું જ વિશાળ છે. અનેક ભક્તો પાસે પોતાનાં અંતરમાં સ્વ. મહારાજશ્રી વિશે કંઈ અવનવા અનુભવી રહ્યા હશે ! મહાત્માઓનાં જીવન તો આભ જેવાં અગાધ હોય છે. આ જન્મશતાબ્દીના અવસરે ૫.પૂ. મહારાજશ્રીને ભાવપૂર્વક નતમસ્તકે વંદન કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy