________________
૫૩૪
પ્રભાવક સ્થવિરો
વિદ્વત્તા. ઉદારતા, સમતા અને વત્સલતાના અવતાર સમા પૂજ્ય શ્રી પુણ્યવિજયજીના કાળધર્મથી મારું તો એક આશ્રયસ્થાન ચાલ્યું ગયું એવું મને લાગ્યું. એમની વાત્સલ્યસભર વાણી અને મધુર સ્વરે થતા વાર્તાલાપનું શ્રવણગુંજન તો હજુ પણ થયા કરે છે.
આવી એ વંદનીય પ્રેરણામૂર્તિને આપણી કોટિશઃ વંદના હો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org