________________
૨૦ પાના ૮ (પ્ર. પાના ૨૩) ઉપરના ત્રીજા મુદ્દાની ચર્ચાને જે છેલ્લે પેરેગ્રાફ છે તે આ પેરેગ્રાફ જે બાબતનો નિર્ણય કરવાનું પંચને સેંપવામાં આવેલ છે તેનાથી તે તદ્દન અસંગત અને બીનજરૂરી છે.
ખરીરીતે ત્રીજો મુદ્દો છે તેના જવાબમાં તે ચંડાશચંડુ બને પક્ષ લે છે એટલું જ લખવું જોઈએ પણ લૌકિક લોકોત્તર વિગેરેનું લખાણ બીનજરૂરી અને વધારે પડતું છે. ચર્ચાનો મુળ મુસદ્દો ધ્યાનમાં રાખતાં આ ત્રીજા મુદ્દાની જરૂરજ નથી.
(૭) ચેાથે મુદ્દો આ પ્રમાણે છે
“તેમજ જૈન સંઘે સ્વીકારેલા ટપ્પણમાં તિથિઓની વૃદ્ધિ ક્ષય અને અધિક માસ આવે છે ?”
બને પક્ષને આ વાત કબુલ છે કે તિથિઓની વૃદ્ધિ ક્ષય અને અધિક માસ આવે છે. માટે આ મુદ્દો કાઢવાની જરૂર જ નથી. અને જે મુદ્દે કાજ હોય તે તેના નિર્ણયમાં ફક્ત હકારજ આવે. કારણકે તેમાં મતભેદ નથી. તેમ છતાં પાના નવમા (પ્રવચન પાન ૨૩-૨૪ મા) ઉપર તેની ચર્ચા છે તે જોતાં એમ લાગે છે કે પંચે અધિક માસ આવે છે તે દલીલ આગળ ધરી તિથિઓની વૃદ્ધિ અને ક્ષય પણ ટીપ્પણમાં આવે છે તે એમનેમ (સંસ્કાર વગર) સ્વીકારવું જોઈએ, આવું જે લખાણમાં જણાવ્યું છે તે પ્રમાણ પુર:સ્સર નથી.
પહેલો, બીજે, ત્રીજે અને જે મુદ્દો એ ચારે મુદ્દા ઉપસ્થિત નહિ થતા હોવા છતાં ઉત્પન્ન કરીને તેની ચર્ચામાં ખોટી રીતે આ. સાગરાનંદસૂરિજી મહારાજના મંતવ્ય સંબંધમાં જે પંચે લખાણ કર્યું છે તે પંચની મનોદશા બરાબર નથી તેમ સ્પષ્ટ જણાવે છે.
(૮) પાંચમા મુદ્દાને પહેલો ભાગ વાસ્તવિકરીતે ઉભે કરે તદ્દન બીનજરૂરી છે અને તેથી તેને નિર્ણય કરવાનું પણ પંચને માટે જરૂરી નથી.
આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી “આગમ દ્વારક' એવું બિરૂદ યથાર્થ રીતે ધારણ કરે છે બીજાં શાસ્ત્રોમાં પણ તેમની વિદ્વત્તા મહાત્ પંડિતેને પણ આશ્ચર્ય પમાડે છે તેઓ શાસ્ત્ર તેમજ પરંપરામાં પણ પ્રમાણભૂત છે તેમ છતાં અમેએ લીધેલી મૌખિક જુબાનીમાં “ક્ષયમાં પૂર્વતિથિ ગણવી એવા પ્રથમ
ક ચરણનું પ્રામાણ્ય અમે માનીએ છીએ, તે પણ જેનટિપણુમાં તિથિની વૃદ્ધિ જ નથી. તેથી વૃદ્ધિમાં પાછલી તિથિ ગણવી એવા બીજા ચરણના પ્રામાણ્યા વિષે અમને સંશય છે” એમ જે તેમણે કહ્યું તેથી અમને ઘણે વિમય થાય છે.”
આ. સાગરાનંદસૂરિજી મહારાજે વાચકવર ઉમાસ્વાતિ મહારાજના બને ચરણેને તેમણે રજુ કરેલા ૯ મુદ્દાઓ પૈકીના નવમા મુદ્દામાં આધાર તરીકે જણુંવેલાં છે અને પોતાના પક્ષના સમર્થનમાં ૯ મા મુદ્દાના વિવેચનમાં પણ સ્પષ્ટપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org