________________
[ ૧૪ ]
સાથે આપતાં અત્યંત આનંદ થાય છે. આ ત્રીજી આવૃત્તિ માટે બહેન શ્રી પાનખાઈ તરફથી પણ સહાયતા મળી છે.
પૂજ્ય શ્રી લાલન સાહેબની જીવનગાથા અને પૂજ્ય શ્રી માલશીભાઈની જીવનયાત્રા વાંચીને મિત્રા સ્નેહીજને–ભક્તજનાવાચકા, આત્મદૃષ્ટિ-નવી ભાવના—નવી દષ્ટિ, માનવપ્રેમ અને વિશ્વપ્રેમના સદેશ મેળવશે તા મને વિશેષ આનદ થશે.
ભાવનગર,
તા. ૧–૧–૬。。
સંવત ૨૦૧૬ ના પોષ શુદ્ર ૩.
શિવજી વશી.