________________
* * * * * *
*
નેધ :
પાલિતાણા ગિરિરાજ પર બંધાયેલા નૂતન જિનાલયની પ્રતિષ્ઠા કરાવવા માટે પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મ. શ્રી પધારી રહ્યાં હતાં. તેઓશ્રી માગશર વદિ ૧૩ના રોજ ધંધુકા મુકામે પધાર્યા, ત્યારે હું ત્યાં ગયેલે અને આ પ્રસ્તાવના તેઓશ્રીને વાંચી સંભળાવી. એ સાંબળીને તેઓશ્રીને સંતોષ થયો.
એ વખતે કલ્પના પણ કયાંથી હોય કે આજે એમનાં છેલ્લાં દર્શન જ હશે !
પણ ભવિતવ્યતા અન્યથા નથી કરાતી. આના બીજે જ દિવસે-માગશર વદિ ચૌદશે તેઓશ્રી તગડી મુકામે અચાનક સ્વર્ગવાસ પામ્યા.
તેઓશ્રીના પુણ્યાત્માને અનંત વંદન હૈ.
લિ. ૫. મફતલાલ ઝવેરચંદ
૩૨
છે ક હ
ર ા
.
?