________________
૧૬૨
શ્રી નંદિસૂત્રના પ્રવચન મેક્ષનું અંતમુહૂર્ત બાકી રહે, ત્યારે એ મન-વચન-કાયાના ગિને નિરોધ કરે છે. કારણ કે જ્યાં સુધી ગ છે,
ત્યાં સુધી જીવ કર્મ બાંધ્યા જ કરે છે. તેરમે ગુણઠાણે ભલે શાતા વેદનીય બાંધે છે, પહેલે સમયે બાંધે છે. બીજે સમયે ભગવે છે, પણ બાંધે છે તે ખરો જ. અને જ્યાં સુધી કર્મને બંધ છે ત્યાં સુધી કર્મો સર્વથા નાશ નહિ જ પામે. માટે કર્મબંધ ટાળવા માટે અગી અવસ્થા કરવી જ પડે છે.
જીવને કર્મબંધના ચાર કારણે છેઃ મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને ગ.
અદેવમાં દેવની બુદ્ધિ થવી, અગુરુમાં ગુરુની બુદ્ધિ થવી, અતત્વમાં તત્વની બુદ્ધિ થવી, એ બધું મિથ્યાત્વ કહેવાય. એ પહેલાં ગુણઠાણ સુધી હેય.
- બીજે, ત્રીજે, ચેથે, ગુણઠાણે અવિરતિભાવ હેય, કષાય હેય ને વેગ હોય. એ પણ કર્મબંધના કારણ છે. એમાં અવિરતિભાવ દેશવિરતિગુણઠાણા સુધી રહે. એને વિરતિ છે. પણ એ દેશથી છે, સર્વથી નહિ. એને સર્વવિરતિ નથી,
ડીક પણ અવિરતિ છે. સર્વવિરતિભાવ તે મુનિને જ હોય. | મુનિને પચ્ચકખાણ હોય છે કે ત્રસ કે સ્થાવર કેઈ જેને ન મારવા. ત્યારે ગૃહસ્થને ત્રસના પચ્ચક્ખાણ હોય છે. કેઈ ત્રસજીવને ન મારવા, એવાં પચ્ચક્ખાણ હેય, પણ સ્થાવરની જયણા હેય. કારણ કે એ ગૃહસ્થાવાસમાં છે.
એમાં પણ મુનિને તે સંક૯પથી કે આરંભથી-કઈ