________________
o
પરિશિષ-૧ " વાંદરાએ કાકલૂદીભર્યા અવાજે વિનંતિ કરીઃ “બાપજી! આપ તે જગતના ઈશ્વર છે. ધારે તે કરી શકે. મારું
ડુંક ઓછું કરી આપે. ઈશ્વરે એના દસ વર્ષ માફ કરી - આપ્યાં એટલે વાંદરે કૂદતે કૂદતે ચાલ્યા ગયે
પછી આવ્યો મનુષ્યને વાર. ઈશ્વરે એને હુકમ કર્યો જા, તું દુનિયામાં અવતાર લે.
મનુષ્ય કહેઃ “બાપજી! મારે કામ શું કરવાનું?”
“તારે તે ઘણું કામ કરવાનું છે. બાલ્યવયમાં ભણવાનું. પછી બૈરી પરણવાની. ધન કમાવાનું. છોકરા થાય તેને તૈયાર કરવાના અને બને તેટલે પરોપકાર કરીને જીવનને સાર્થક બનાવવાનું
આ સાંભળીને મનુષ્ય પૂછયું : બાપજી? તે મારાં - વર્ષ કેટલાં? -
ભાઈ! તારા પણ ત્રીસ વર્ષ
પણ બાપજી! આટલું બધું કામ ત્રીસ વર્ષમાં કઈ રીતે થાય? મને થોડી મુદત વધારી આપે તે સારું. મનુષ્ય અપીલ કરી. - ઈશ્વરે એને સમજાવ્યેઃ “ભાઈ મનુષ્ય! અહીં મારાં ચેપડામાં દરેકના ત્રીસ વર્ષ જ છે. માટે તું વધુની તૃષ્ણ છેડી છે. જેટલાં મળ્યાં છે તેમાં સંતોષ માન.”
પણ એ શાને માને? એણે અપીલ ચાલુ રાખી નહિ બાપજી! ડાં વધારે