Book Title: Nandi Sutrana Pravachano
Author(s): Vijaynandansuri, Sheelchandrasuri
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 338
________________ પરિશેષ-૩ ૨૮૫ તત્ત્વની જિજ્ઞાસાવાળા છે, તેવા શ્રોતાને જ તત્ત્વની પ્રાપ્તિ થઈ શકે છે. ત્રિશાલન’ક્રન કાશ્યપગેાત્રીય શ્રમણ ભગવાન મહાવીર, જેએ આપણા ચરમતીકર છે, જેએ જગતના જીવમાત્રના પરમ ઉપકારી છે, જગતના હિત માટે જ જેમના અવતાર છે, અને જેએએ જન્મ લઇ ને સંસારના બંધનાને છેડી પ્રવ્રજ્યા લીધી અને સાડા બાર વર્ષ સુધી ધાર તપશ્ચર્યા કરી અને શુકલધ્યાનથી ઘાતીકોના ક્ષય કરી લેાકાલાક-પ્રકાશક કેવળ જ્ઞાન મેળવી અને જગતના હિત. માટે જેમણે પહેલુ. આચારશાસ્ત્ર ખતાવ્યું અને જગતની આગળ સ્યાદ્ધાદના સિદ્ધાંત મૂકયા. અને ખતાવ્યુ છે કે સજ્ઞનું સ્વરૂપ દરેક ધર્મોમાં એકસરખું છે, મેાક્ષનુ સ્વરૂપ પણ એક સરખુ` છે. અને ઉપશમભાવ પ્રધાન મેાક્ષના માર્ગ પણ દરેકના એક સરખા છે. આવા ઉદાર અને વિશાળ સિદ્ધાંત ભગવાન મહાવીરના છે. એ પ્રભુએ કહ્યું છે કે ‘સબ્વે ઝીવા ન દ્વૈતન્ત્રા' કાઈ પણ જીવને ત્રાસ, ભય, પરિતાપ કે ઊપદ્રવ ન આપવા. કેાઇ જાતનું અસત્ય ખેલવુ. નહિ. ચારી ન કરવી, શુદ્ધ બ્રહ્મચર્ય પાળવું અને કોઈ જાતને પરિગ્રહ પણ ન રાખવા-‘મુજ્જા પર્વના વુત્તો, નાચવુંત્તળ તાફળા ’–ભગવંતે મૂર્છા'ને જ પરિગ્રહ કહ્યો છે. કોઈ પણુ વસ્તુ ઉપર મેાહ ને મૂર્છા ન રાખવા, વળી ભગવતે બતાવેલા સ્યાદ્વાદના સિદ્ધાંત પણ

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342