Book Title: Nandi Sutrana Pravachano
Author(s): Vijaynandansuri, Sheelchandrasuri
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 340
________________ પરિશેષ-૩ થાય અને પ્રભુ મહાવીરના સ્યાદ્વાદથી આપણા અરસપરસના સઘણું ઓછાં થાય, મતભેદના એછાં થાય, અને સપ થાય, તે રીતે સમન્વય સાધી ખંડનની પ્રક્રિયાને નહિ અપનાવતા સંપ અને એકતા થાય તે રીતે પ્રચાર કરવા જોઇએ. ૨૮૭ ગમ પ્રચારના કે ધમ પ્રભાવનાના દરેક કાર્યમાં સાવધયાગ તો થાય જ છે. પ્રભુના વરઘેાડા નીકળે છે, દીક્ષ।ના--વષીદાનના વરઘેાડા નીકળે છે, ગુરુભગવ તાના સામૈયાં થાય છે, ખધામાં સાવદ્ય વ્યાપાર તે હાવાના જ. ‘વના સાચયોગેન, ન ચાહૂમંત્રમાવના’ સાવધ વ્યાપાર કર્યાં વિના ધમની પ્રભાવના થાય જ નહિ,પણ તેના હેતુ અને ઉદ્દેશ નિમ ળ હાવા જોઇએ, એ જ હંમેશાં જોવાય છે. Ο ભગવાન મહાવીરના ૨૪૦૦મા નિર્વાણુ માં આપણે અહીં હતા નહિ, અને ૨૬૦૦મા નિર્વાણવર્ષ માં આપણે અહીં નહિ હાઈ એ. એટલે આપણે માટે તે ૫૦૦મુ વષ અને ૨૫૦૦મા વર્ષની ઉજવણી— એ જ બરાર છે અને ભાગ્યમાં હોય તો જ તેને લાભ મળી શકે છે. રાને જેતે જેને જેજે રીતે ઉજવણી કરવી હોય તેરીતે કરી શકે છે. એમાં પ્રભુના ગુણેાને અનુવાદ કરવાને છે. પ્રભુના ગુણાને યાદ કરવાના છે, અને પ્રભુના સિદ્ધાંતાના જગત પ્રચાર કરવાના છે. દરૅકનું ધ્યેય એક જ છે.

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342