________________
૩.
પરિશેષ-૩ જાગી છે, એને આ નાનું ને આ મોટું, આ મારું ને આ પારકું, એ આગ્રહ હોય નહિ.
એ ત્યાં વધારે બોલ્યાં છે કે : 'अम्भोराशेः प्रवेशे प्रविततसरितां सन्ति मार्गा इवोच्चैःस्याद्वादस्यानुयोगे कति कति न पृथक् संप्रदाया बुधानाम् । शक्यः स्वात्प्रेक्षितार्थ ररुचिविषयतां तत्र नैकोऽपि नेतु, जेतु दुर्वादिवृन्द जिनसमयविदः किं न सर्वे सहायाः॥'
–જગતમાં મોટી મોટી અસંખ્યાતી નદીઓ છે, એ બધી નદીઓને દરિયામાં પ્રવેશ કરવાના માર્ગો કેટલાંય જુદાં જુદાં હોય છે. પણ એને છેવટે મળવાનું કયાં હોય? તો દરિયામાં. એવી રીતે સ્યાદ્વાદનું જે વ્યાખ્યાન છે, અને કાન્તવાદનું જે વ્યાખ્યાન છે, એ દરેક સંપ્રદાયે જુદી જુદી રીતે કરે છે. પણ કરે કોનું વ્યાખ્યાન? અનેકાન્તવાદનું, બીજા કેઈનું નહિ.
#તિ નિ ન પૂછું અંકાયા યુધાનાં—એવાં કેટલાંય સંપ્રદાયે હશે, કેટલાંય વિદ્વાને હશે, કે જેમણે સ્યાદ્વાદના જુદી જુદી રીતે વ્યાખ્યાને કર્યા છે.
પણ તું તારી કલ્પનાથી, તારી ભ્રામક બુદ્ધિથી, “એ. જુદાં જુદાં વ્યાખ્યાન ખેટાં છે,” એમ સમજીશ નહિ. એ. વ્યાખ્યામાંથી અમુક માગ ખોટે છે, એમ કહેવાને અધિકાર નથી.
કારણ કે–ચાદ રાખજે કે તું તુરિ વિનસમય વિરઃ નિ ” સાચી – આપણું જુદાં જુદાં કદાચ ગમે.