Book Title: Nandi Sutrana Pravachano
Author(s): Vijaynandansuri, Sheelchandrasuri
Publisher: Jain Prakashan Mandir
View full book text
________________
૨૭૪
પરિશેષ-૨
ધન્ય ગુરુ જેની પાટ દીપાવી, શાસન-મુદ્રામાં ઉત્તમ નંગ...લાખા.... જૈન શાસનના મેઘેરા હીરલા પૂર્ણ ભાવે મારાં કાર્ટો વ`દન....લાખા...... (3) (સારી સારી રાત તેરી યાદ સતાવે : રાગ)
મૌઠી મીઠી ગુરુવર વાણી સુણાવે, ભી જીવેાના હૈયાં ડાલાવે, વાણી સુણાવે—મીઠી વાણી લાગે અમૃત કયારી, સ`સાર તાપને દૂર કરનારો શ્રોતાજનાને મુખ્ય બનાવે, વાણી સુણાવે—મીઠી ૧ મુક્તિપુરીના માર્ગ બતાવે, ક તણા પરિપાક જણાવે મેહમાયાને દૂર કરાવે, વાણી સુણાવે—મીઠી ૨ સમતાના ભરિયા ગુણ્ણાના દરિયા, તારક ગુરુવર આજે મળિયા જ્ઞાનની જ્યેાતિ ગુરુજી જગાવે, વાણી સુણાવે—મીઠી ૩ ત્યાગી વિરાગી ગુરુવર મારા, જળહળતા એ શાસન સિતારા જૈન શાસનનો ડંકા મજાવે, વાણી સુણાવે—મીઠી ૪ પૂર્ણ ભાવે વંદન અમારા, નંદનસૂરિગુરુ ચરણે પ્યારા અમ અંતરમાં હર્ષ ન માવે, વાણી સુણાવે—મીઠી પ (૩)
(તેરે હાંકે દા ફુલ પ્યારે પ્યારે)
ગુરુ ગુણ ગાવાં ભારી ભાર, શારદમાતા વાણી ધ્રુજે સારી મારે ખીજું કાંઇ ના ગાવું, ના ગાવું—ગુરુ—

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342