________________
કધના ચાર કારણેા
6
ઘડીક શબ્દના અર્થોના ધ્યાનમાં હોય, ઘડીકે વળી દ્રવ્યનુ ધ્યાન ડાય, વળી ગુણનું હાય, એના પર્યાયાનું ધ્યાન કરતા હાય, આમ એના ધ્યાનમાં પરિવર્તન થયા કરે. એ પહેલે શુકલધ્યાનને પાચેા કહેવાય.
જ્યારે આત્મા બીજા પાયામાં આવે, ત્યારે દ્રવ્ય, ગુણ ને પર્યાયમાંથી એકનું જ ધ્યાન હાય. કાં તા દ્રવ્યનું, કાં તા ગુણનું, અને કાં તા પર્યાયનું—એમ એકનુ જ ધ્યાન હાય. શબ્દ કે એના અ-એમાંથી પણ એક જ રહે. એમ મન, વચન, કાયાના ચેગેામાંથી પણ એક જ રહે. ખીજાં ન રહે. એ શુક્લ યાનના બીજો પાયેા કહેવાય, એ જ્યારે આવે, ત્યાં જીવને વચમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન થાય. જ્ઞાનાવરણીય, દનાવરણીય, મેાહનીય અને અંતરાય, આ ચાર ઘાતી કર્મો છે. એ આત્માના ગુણુના નાશ કરનાર છે. એને નાશ કરીને કેવળજ્ઞાન પામે છે.
ખાકીના ચાર જે કમે છે, એ આત્માના ગુણના નાશ નથી કરતાં, માટે એને અઘાતી ક્રમ કીધાં છે. પણ એ ભવાપગ્રાહી કમ છે. જીવને સંસારમાં પકડી રાખે છે. એ કાં રહ્યાં હાય ત્યાં સુધી આત્માએ સંસારમાં રહેવુ પડે છે. આત્માને ક્ષાયિકભાવે કેવળજ્ઞાન થાય, ક્ષાયિક ચારિત્ર પણ મળે, બધું જ મળે, પણ આ ચાર કર્યાં ઢાય ત્યાં સુધી એને સંસારમાં રહેવું જ પડે છે.
આમ, શુક્લધ્યાનના બીજા પાયામાં કેવલજ્ઞાન થાય. . ત્રીજા પાયામાં તે યાગનિરોધ હાય છે. કેવળજ્ઞાનીને
ન. પ્ર. ૧૧