________________
૨૬૨
પરિશેષ(૪) કુદરતની કાતર તે બધે સરખી છે. જાડું પાણકર હેય તે મેડું કપાય, અને મલમલ હેય તે જલદી કપાય પણ વહેલું મોડું બને કપાય તે ખરું જ.
(૫) મનુએ ચાર આશ્રમ કીધાં છે. પહેલે બ્રહ્મચર્યા શ્રમ. એ “સરવાળા' જેવો છે. કારણ એ આશ્રમમાં અભ્યાસ -વિદ્યા વધતાં જ જાય છે. બેવડાતાં જાય છે.
બીજે ગૃહસ્થાશ્રમ છે. એ બાદબાકી છે. એમાં ઓછું થતું જાય. જંજાળને કારણે અભ્યાસ ઘટતું જાય.
ત્રીજે વાનપ્રસ્થાશ્રમ છે. એ “ગુણાકાર જેવો છે. કેમકે-બ્રહ્મચર્યાશ્રમમાં પડેલા સંસ્કારેને લીધે પરમાર્થવૃત્તિ વગેરે સગુણોની એમાં વૃદ્ધિ થતી હોય છે.
અને ચે સંન્યાસાશ્રમ છે. તે ભાગાકાર જે છે. પહેલાંના ત્રણે આશ્રમમાં મેળવેલાં–અનુભવેલા-ત્યાગ, વિવેક, સંતોષ વગેરે ગુણે અને મોહ-માયા વગેરે અવગુણેને આ આશ્રમમાં વિભાગ પડશે. અવગુણ ઉપર મીંડાં મૂકાશે, ને ગુણે સ્થિર થશે.
(૬) જીવને લેભ સંસ્કાર ખૂબ પ્રબળ છે. એ લેભને લીધે એ ચકેશ્વરી માતા પાસે એક શ્રીફળ વધેરીને લાખ રુપિયાની માંગણી કરે છે. પણ માતા કાંઈ ગાંડા નથી કે તને એક શ્રીફળના બદલામાં લાખ રૂપિયા આપી દે. માતા
પહેલા લગ ગુ
અવગુણે ઉજ
૧ ઋતિકાર મનુ મહર્ષિ