________________
૨૬૦
વિનવ્યું: પ્રભે! આ રાજર્ષિએ પિતાના નાનકડા પુત્રને રાજ્ય સેંપી દઈને પ્રવજ્યા શા માટે લીધી? તે કહે.
આના જવાબમાં ભગવાને પ્રસન્નચંદ્રનું સંપૂર્ણ ચરિત્ર કહ્યું. ' એ ચરિત્ર કહીને ભગવાન વિરમ્યાં, ત્યાં જ આકાશમાં દેવેનું આગમન અને દુંદુભિના નાદ થવા લાગ્યાં. રાજાએ તરત જ ભગવાનને પૂછયું કે પ્રત્યે ! આ શું? આ દેવાગમનદુંદુભિનાદ શા માટે?
ભગવંતે કહ્યું: “રાજન ! પ્રસન્નચંદ્ર રાજર્ષિને અત્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે. તેનો ઉત્સવ કરવા આ દેવ આવ્યાં છે, દુંદુભિ વાગે છે.”
અહીં કથનીય એ છે કે–પ્રસન્નચંદ્ર ષિને દ્રવ્ય ચારિત્ર હતું, વ્યવહાર–માગ હતો, તે એ પાછાં શુભધ્યાનમાં આવ્યાં, સ્થિર થયાં ને કેવળજ્ઞાન પામ્યાં. દ્રવ્યચારિત્ર ન હેત તે એ ન બની શક્ત. માટે એટલી નિશ્ચયદષ્ટિએક નિશ્ચય માર્ગ કામને નથી. વ્યવહાર મા–આચાર અને કર્મચાગ પણ ભેગે જોઈએ જ. ૧ પરિશિષ્ટ પર્વ, સર્ગ ૧, બ્લેક ૯૨ થી ૨૧