________________
૧૩૨
શ્રી ન’ક્રિસૂત્રનાં પ્રવચના
છે.
આ મ જ્ઞાન હોય તે જ માણસ પ્રવૃત્તિ કરે. એમાંથી
એક ન હેાય તા ન કરે.
જેમ પૂનમને ચંદ્ર ઊગ્યા છે. આકાશમાં એને પ્રકાશ ફેલાયા છે. એ વખતે કેાઇ માણુસ અગાશીમાં ફરતા હાય, ને એને એમ થાય કે આ ચંદ્રમાને મારાં ઘરમાં લાવું.” આવી ચ્છિા એને થશે. પણ એમાં એ પ્રવૃત્તિ કરશે ? નહિ કરે. કેમ ? તે ચંદ્રમાને ઘરમાં લાવવા એ ઈષ્ટનું સાધન તે છે. પણ એ કૃતિસાધ્ય નથી–એના ઉદ્યમથી ખનૌ શકે એવું નથી-માટે એ પ્રવૃત્તિ નહિ કરે.
એવી રીતે એક ગટરનું ખાખેાચિયુ છે. એમાં ન્હાવાનુ, ધાવાનું, હાથપગ સાફે કરવાનું, બધુ બની શકે એમ છે. પણ એમાં કાઇ ન્હાશે ખરા ? હાથ ધેાશે ખરા ? નહિ. કેમ? તેા એ મૌ શકે તેવુ તે છે, પણ ઈષ્ટનું સાધન નથી. અનિષ્ટનુ સાધન છે. એટલે નક્કી થયું કે આ અને જ્ઞાન હોય તા જ માણસ પ્રવૃત્તિ કરે.
અને જ્ઞાન એ જાતના છે. એક અનુભવજ્ઞાન ને બીજી સ્મરણુજ્ઞાન. અત્યારે આપણે જે અનુભવી રહ્યાં હાઈએ કે આ ચાપડી છે. આ સ્થાપનાજી છે. આ ફુલની ગધ સારી છે. આ વાજીંત્રના શબ્દ સારે છે.’ આવું અત્યારે, વમાનમાં જે જ્ઞાન થાય, તે અનુભવજ્ઞાન' કહેવાય. અને મે ગઈ કાલે વ્યાખ્યાન સાંભળ્યુ હતુ. મેં કાલે આ ખાધુ હતુ.' આમ આજે અનુભવેલું જે ખીજે