________________
પ્રસન્નચંદ્ર પ્રણયું તમારા પાય
૨૫૬ પણ તને તે રાતના બાર વાગ્યાં સુધી શાંતિ નહતી. રાણીની ચિંતામાં, રાજકુંવરની ચિંતામાં, પ્રજાની ચિંતામાં, કાં તે અધિકારીઓની ચિંતામાં ને હાયયમાં–ભડકામાં તારી રાત ગઈ, પણ મારે કઈ ચિંતા નથી. હું તે પ્રભુની ચિંતામાં ને પ્રભુના ધ્યાનમાં બેસી ગયું હતું. મને તે એક જ દયાન હતું કે –
'अहो वा हारे वा कुसुमशयने वा दृषदि वा, मणौ वा लोष्ठे वा, बलवति रिपो वा सुहृदि वा । तृणे वा नेणे वा, मम समदृशो यान्तु दिवसाः क्वचित् पुण्यारण्ये जिनजिन जिनेति प्रलपतः॥'
હે પ્રભે! મારાં આવાં દિવસે કયારે જશે? કેવાં? કે–એક તરફ સર્પ હોય, ને એક તરફ મેતીને હાર હાય, તે મને એમ ન હોય કે–આ સર્ષ છે, ને આ મતીને હાર છે. મોતીને હાર હું લઈ લઉં, એ વિષમભાવ મને ન થાય. અને હું તે કઈ જંગલમાં શિલા પર બેસીને તારું ધ્યાન ધર હોઉં, આવાં મારાં દિવસો કયારે જશે? આવાં ધ્યાનમાં મારાં બાર વાગ્યા. ને તને તે હાયમાં જ બાર વાગી ગયાં.
પછી ઊંઘી ગયા. પણ તને તે ઊંઘમાં ય સ્વનાં આવ્યા હશે? મને તે કાંઈ સ્વપ્ના નથી આવ્યાં. હું તે પડયાં ભેગો ઊંઘી ગયે. અને ઊઠયાં પછી પણ તેને તે હાયવેય જ હશે? નેકરને બેલા, જમાદારને બોલાવે, ફલાણું કરે ને આમ કરે. આવી હાયય હશે જ? ત્યારે મારે