________________
૫૪.
શ્રી નવિનાં પ્રવચનો એ કાંઈ નથી. માટે કહું છું કે “અધી તેરે જૈસી ઔર અધી તેરેસે અચ્છી બીતી. મારે તે ત્યાગમાં જે સુખ છે, એવું સુખ તારે નથી.
માટે જ કીધું છે કે-જગમાં શાંતિ કેને મળે? સાચી શાંતિ કેને પ્રાપ્ત થાય ? તે ત્યાં કહે છે?
'विहाय कामान् यः सर्वान्, पुमांश्चरति निःस्पृहः । નિર્મો નિહા, એ શાન્તિમાછતિ ”
સર્વ કામતૃષ્ણાને જે છોડી દે છે. અને નિશ્ચલ થઈને જગમાં વિચરે છે. અને નિર્જન –નિર્મમ હેય, આ જગતમાં મારું કઈ નથી, એ નિર્મમત્વભાવ એને હેય.
'एगोऽहं नत्थि मे कोइ, नाऽहमन्नस्स करस वि । एवं अदीणमणसो, अप्पाणमणुसासइ ॥'
કઈ દિવસ સુખ મળે, કેક દિવસ દુખ મળે. કઈ વાર સારું આવ્યું કે કેઈવાર નરસું આવ્યું, તે એમાં દુઃખ ન લગાડીશ. દીન ન થઈશ. પણ સંતોષ માનજે. આવે જયારે થઈશ ત્યારે તને શાંતિ મળશે.
માટે ત્યાગમાં જે આનંદ છે. એ ભોગમાં ન હોઈ શકે.
અને એ જ માટે જ્ઞાનીઓએ કીધું છે કે જ્ઞાન ને ચારિત્ર બને જોઈએ. આ તે ભાવચારિત્ર છે. પણ કોઈ વખતે દ્રવ્યચારિત્ર પણ કલ્યાણ કરે છે.
જે વખતે પ્રસન્નચંદ્ર રાજર્ષિ સ્મશાનમાં કાઉસગ્નધ્યાનમાં ઊભાં છે. તે વખતે ભગવાન મહાવીર મહારાજાને