________________
પ્રસન્ના દ્ પ્રણમુ તુમાણ પાય
પ
વંદન કરવા માટે શ્રેણિક રાજા નીકળે છે. એમના એ સૈનિકો પ્રસન્નચંદ્રને જુએ છે. એમને જોઈને એમાંથી એક ઉત્તમ સૈનિક એલે છે : આહા! આ મુનિ કેવાં ઉપશમભાવમાં છે? કેવાં ત્યાગી અને યાનસ્થ છે? ખરેખર, આવાં આત્માને મેાક્ષ દૂર ન હાય.' હુમેશાં ઉત્તમ સુખે મધુરી ભાષા જ હાય.
આ સાંભળીને બીજો દુર્મુખ નામના સૈનિક કહે છેઃ “તને કયાં ખબર છે કે આ કાણુ છે? આ તે પ્રસન્નચંદ્ર રાજા છે. નાના દૂધપીતાં બાળકને ગાદીએ બેસાડીને એણે ચારિત્ર લીધું છે. રાજય મંત્રીને સોંપ્યું છે. ખિલાડી જેવાં મંત્રીને આણે રાજય આપ્યું છે, એ મંત્રી હવે આ બાળકને મારી નાખશે ને એનુ રાજ પડાવી લેશે. આમ પેાતાના છેકરાનુ ય જેણે અહિત કર્યું, ને પાતાની પ્રજાનું ચ જેણે અહિત ક્યું છે, કોઈની ચિંતા નથી, એવાંને કાણુ વનકરે?”
આત્મા નિમિત્તવાસી છે. એને કાંઇ નિમિત્ત મળે તે એ દ્વારવાઈ જાય. પ્રસન્નચંદ્રને પણ મુખના આ વચને સાંભળીને વિચાર આવી ગયા કે હુ... આ શુ કરી આવ્યા ? જેના વિશ્વાસે રાજ અને રાજકુમાર સોંપી આન્યા, એ મંત્રી મારાં દીકરાને મારીને રાજ લઇ લેશે ? હું હાઉ તા જરૂર એને ઠેકાણે પાડી દઉં. આ વિચારમાં ને વિચારમાં એ સામે જુએ છે, સિંહાવલાયન કરે છે. ત્યાં એમને લાગે છે કે- આ લશ્કર જ ઊભુ છે, ને લડાઈ ચાલુ છે, એમની
..