________________
પ્રસનચંદ્ર પ્રણમુ તુરા પાય
out
શક્તિ કયાંથી મળે ? જો ગુરુમહારાજાની સેવા ને વિનય કર્યો હોય તેા જ મળે.
એક વાણિકના બાળક હતા. એ તળાવે ગયેા છે. એ તળાવના પાણીમાં એક વીંછી પચેા હતેા. એ તરફડે છે. હમણાં જ મરી જશે એમ લાગે છે. એ આ માળક જીએ છે. એને દયા આવે છે.
આર્યાવર્તની માતાઓએ પેાતાના બાળકને પારણામાં ઝુલાવતાં ઝુલાવતાં પણ ચાનાં ગીત ગાયાં હતાં કે'विरयामो पाणाइवायाओ, विरयामो मुसावायाओ, विरयामो अदि न्नादाणाओ, विरयामो मेहुणाओ, विरयामो परिग्गहाओ.' અને એથી આર્યાવના માળામાં જન્મતાં જ યાના ને ઉપકારના જ સંસ્કાર પડતાં હતાં. આ બાળકમાં પણ ઉપકાર કરવાને સ`સ્કાર પડયેા છે. એ આ વીછી જુએ છે. એને તરત જ ક્રયા આવી જાય છે કે-આહા ! આ બિચારા મરી જશે. લાવ, એને હું ખચાવુ.’ એ એને પાણીમાંથી બહાર કાઢે છે. જેવા બહાર કાઢે કે–તરત જ પેલા વીછી એને કરડચા ને પાણીમાં પડી ગયા.
.
બાળકને ફ્રી દયા આવી. પાછા તે પેલે ફરી કરચા, ને ફરી ખાળક દયાળુ હતા. એ વારંવાર એને કરડીને પાણીમાં પાછા પડી જાય છે.
ખીજીવાર કાઢયા. પાણીમાં પડચે. કાઢે છે, ને પેલેા
આ જોઇને એક માણસ કહે : ટેકરા! તું એને