________________
કહે, કૈસી બીતી?
ર૩પ યાદ છે કે અંબાલાલ સારાભાઈને પહેલે દીકરે જ્યારે. માં પડ્યો હતે, એ બચે એવું નહતું, ત્યારે ડોકટરના કહેવાથી અમેરિકાથી ઈંજેકશન મંગાવ્યું હતું. એ પહેલ-- વહેલું એ વખતમાં શોધાયું હતું, અને એને માટે મને યાદ છે કે–તે વખતે લાખ રૂપિયા ખચી નાખ્યા હતાં. પણ છેવટે છોકરે તે ન જ બચ્યો. એટલે નક્કી થયું કેધન કરતાંય “દીકરે” વહાલે છે.
દીકરા કરતાં ય કઈ વહાલું ખરું? તે હા. દીકરા કરતાં ય શરીર વહાલું હોય છે. શરીર પર જ્યારે દુખ. આવતું હોય ત્યારે માણસ ધન ને હેકરા બધું છોડી દે છે.
એક ડોશી હતી. એને એક દીકરો હતે. એ બંને એક ઘરમાં રહેતાં હતાં. નાનું એવું ઘર હતું, ને બહાર ઓશરી હતી. બંને જણા ઓશરીમાં ખાટલા નાંખીને સૂઈ રહે. એમાં શી હમેશાં પ્રભુને પ્રાર્થના કરે કે હે ભગવાન! તું મને લઈ જજે. પણ મારા દીકરાને બચાવજે. એને હેમખેમ રાખજે.”
એ લેકે માને છે કે જ્યારે યમરાજને કેઈને લઈ જ હોય, ત્યારે યમરાજ પાડાનું રૂપ લઈને આવે ને લઈ જાય.
એક દહાડે રાત્રે દેશ ને દીકરે સૂતાં છે. ડોશીમા તે રોજની જેમ દીકરાને બચાવવાની પ્રાર્થના કરતાં સૂઈ ગયાં છે. એમાં બન્યું એવું કે પાડોશીનું પાડું હતું,