________________
શ્રી નદ્ગિસૂત્રનાં પ્રવચના
નિવેદેનનુળત્ર : ’–જેમ ગૃહસ્થના ગૃહાર ભ દાન વડે જ શાલે છે. કંજુસાઈ હશે તે કાંઈ નહિં શાલે. એમ જો તારામાં વિવેક હશે તે જ બધાં ગુણા આવશે.
૨૪૦
અહી રાજામાં આ ચારે ય વાનાં હતાં. એ યુવાન હતા. વૈભવ હતા. અધિકારે ય હતા. અને અવિવેક તા હાય જ. અવિવેક તો આવુ એલાવે છે, ગુસ્સા કરાવે છે. પછી એ મહાત્માને શેના ગણે?
પણ મહાત્માને તે એને મેધ આપવા હતા. એ સમજતાં હતાં કે—આપણે કોઇના ઉપકાર કરવા હાય તે સહિષ્ણુતા ગુણુ રાખવા જોઈએ, સહન કરવુ જોઈ એ. એમણે રાજાને કહ્યું તમારે મારી વાત સમજવી હાય તા સાંભળે. તમને જિજ્ઞાસા હોય તેા કહું, રાષ કરવાનુ કામ નથી. અને ન સમજવી હાય તે મારે કાંઈ સમજાવવાની જરૂર નથી.
ત્યારે રાજા કહે કે : ‘નાના, આપ જરૂર કહેા. મને આપની વાત સમજાવા,’
ત્યારે મહાત્મા એને સમજાવે છે. એ કઈ રીતે ? એ અગ્રે અધિકાર.