________________
કહે, કૈસી શ્રીતી ?
R
એને એ વહેલાં ઉદયમાં આવે, બાળકને આહારના સંસ્કાર દૃઢ છે, એટલે એ એને અહીં' ઉદયમાં આવ્યા.
હમેશાં કોઈ પણ માણસ ગમે તે પ્રવૃત્તિ કરે, એના એ કારણ હાય છે; એક તા . આ મારું ઇષ્ટનું સાધન છે.” બીજું—આ મારાંથી ખની શકે એવું છે.' ખા એ કારણે છે. ખાવું, એ મારાં ઈષ્ટનુ સાધન છે, અને એ મારાંથી અની શકે તેમ છે.” એવા મેષ હોય તે જ માણસ ખાય છે.
તમે વ્યાખ્યાનમાં કયારે આવા તમને એવા આધ હોય કે—વ્યાખ્યાનમાં જવુ એ મારા ઈષ્ટનું સાધન છે. એનાથી મને લાભ થશે. અને એ મારાંથી બની શકે એવું છે. આ હાય તા જ તમે વ્યાખ્યાનમાં આવે. એવી રીતે કોઈ પણ માણસ કાંઈ ઉદ્યમ કરે, વ્યાપાર કરે, કે ગમે તે કામ કરે. પણ એ બધામાં આ કારણ તે
બે
હાય જ.
આ જરા કઠિન લાગશે. અને કઠિન છે જ. અત્યારે નહિ સમજાય. પણ એ તે આમ ને આમ સાંભળશે. તા કો'ક દિ' સમજણ પડશે. અત્યારે તા ‘શ્રુતં ત્તિ પાનિ’ સાંભળેલું પણ પાપને હરે છે. ભલે અત્યારે સમજણુ ના પડે. પણ સાંભળશે તેા ય પાપ નાશ પામશે.
તા ‘હું મહિલ્ટન્નાધન-આ મારું' ઈષ્ટનું સાધન છે.
અને ફળ પ્રતિભાખ્યું ’– આ મારાંથી ની શકે તેવુ
>
.