________________
શ્રી નદિસૂત્રનાં પ્રવચના
ગોશાળાના જીવ-રાજા-રથમાં બેસીને નીકળે છે. મુનિને દેખીને દ્વેષના પૂર્વીના જે સસ્કાર છે, એ ઉદયમાં આવે આવે છે. એ ત્યાં ઉપસર્ગ કરે છે. મુનિ ઉપર રથ ફેરવે છે. પણ મુનિને કાંઈ નથી. એ તા એમના ધ્યાનમાં જ છે. રાજા તે ચાલ્યું ગયેા. ઘેાડીવાર પછી એ પાછા આવે છે. તા મુનિને એમ ને એમ ઊભેલાં દેખે છે. એટલે એ ફ્રીવાર રથ ફેરવે છે.
૩૧
તે વખતે મુનિને થાય છે કે હું નિરપરાધ છું, મેં કોઈ ના અપરાધ નથી કર્યાં, છતાં અને મારી પર દ્વેષ કેમ થાય છે? મને ઉપસર્ગ કેમ કરે છે?’ પછી તરત પાતે જ્ઞાનના ઉપયાગ મૂકે છે. ત્યારે જાણે છે કે આહા ! આ તા ભગવાનના તેજોદ્વેષી છે. ગેાશાળ મખલીપુત્ર છે.' એ વખતે એમને થાય છે કે-આ આત્મા જો જીવશે, તે અનેક મુનિઆને ને સંતાને ત્રાસ આપશે. એટલે તેઓ ત્યાં તે લેશ્યા મૂકીને એને બાળી નાખે છે. આનુ નામ સંસ્કારની થીઅરી.
આમાંથી ઘણાં એધ લેવાના છે. જેવા સંસ્કાર પરભવમાં જેને હાય, એને ભવાંતરમાં પણ એ સાંસ્કાર ઉદયમાં આવશે. એક એધ આ લેવાના છે.
ખીજો મેધ એ લેવાના છે કે આવાં ત્યાગી મુનિને પણ આટલે ક્રોધ કેમ ? એમણે કર્યુ છે-શાસનને માટે જ. પણ વ્યવહારથી તે કષાય જ ને ? એ એમને કેમ થયું ?