________________
મહાદેવ
- ૨૦૭ વારમાં સાતમી નારકીનું કર્મ બાંધે છે. ત્યાં એમને કઈ અશુભ આલંબન મળી ગયું. જીવને શુભ આલંબન પણ મળે છે ને અશુભ આલંબન પણ મળે છે. એમાં તું શુભ આલંબન કરજે, પણ અશુભ આલંબન ન કરીશ. દુર્જનને સંગ ન કરીશ.
અહીં આ મુનિ કેઈ દુર્જનના સંગમાં આવી ગયાં ને એમને રૌદ્ર પરિણામ આવી ગયાં. એમાં એમણે સાતમી નારકીને લાયક કર્મ બાંધી દીધું. પણ એમને દ્રવ્યચારિત્ર હતું. પ્રભુની પ્રવજ્યા એમણે લીધી હતી. માથે લેચ કરેલો હતો, એટલે તરત એમને ભાન આવી ગયું. જે એ દ્રવ્યચારિત્ર ન હોત તે ભાન ન આવત, એકલાં ભાવથી તે એ નીચે જ પડી જાત.
એમણે સાતમી નરકનું કર્મ બાંધ્યું, છતાં એ મેસે ગયાં, એ કઈ રીતે બન્યું? એ પછી બતાવીશું. પણ કહેવાનું એ છે કે જીવને કર્મચાગ તે જોઈશે જ. એકલાં નિશ્ચયની વાતેથી કાંઈ નહિ વળે. અત્યારે તે નિશ્ચયની ધ્યાનની ભાવના તું રાખજે. એ ભાવનાઓ કેવી છે? એ બતાવતાં પહેલાં કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચન્દ્રસૂરિ મહારાજાએ પહેલું શ્રાવકનું સ્વરૂપ બતાવ્યું છે.
નિની સેવા કૃપા ધર્મો, ગુણો ચત્ર સાધાર श्रावकत्वाय कस्तस्मै, न श्लाघेताऽविमूढधीः॥' .
આ જે શ્રાવકને અવતાર છે, ગૃહસ્થને ધર્મ છે. એની અનુમોદના કયે માણસ ન કરે? જેની બુદ્ધિ મિથ્યા