________________
=
spell
S
S
S.
કહો કેવા
'श्रेणिकस्तस्य राजर्षे, श्चरितेन सुगन्धिना । वासितः श्रीमहावीरं, धर्मवीरो व्यजिज्ञपत् ॥'
શાસ્ત્રકાર મહારાજાએ એ ધર્મ કહ્યાં છે. એક શ્રતધર્મ ને બીજે ચારિત્ર ધર્મ. બંને ધર્મની મુખ્યતા છે. પણ ચારિત્રધર્મમાં ઉત્કૃષ્ટ ભાવનાઓ કરવાની કીધી છે. અત્યારે કાળને લીધે ને સંઘયણને લીધે એ ઉત્કૃષ્ટધર્મ ન કરી શકાય. પણ એની ભાવના તું જરૂર કરજે.
અન્યદર્શનમાં પણ ભતૃહરિ વગેરેએ ભાવનાઓ કહી છે કે ગંગા અને શત્રુજ્યા જેવી મહાન જે નદીઓ છે, એના કિનારા પર રહેલી જે શિલાઓ, એ શિલાઓ પર હું બેસી જાઉં, ને ત્યાં પ્રભુનું ધ્યાન ધરું. ત્યાં મારે સંસારની કેઈ અપેક્ષા ન હોય. પણ પ્રભુનું ધ્યાન જ મને હેય. આવાં દિવસે મારાં કયારે જશે ?”
યેગીને ને ત્યાગીને તો પ્રભુનું ધ્યાન જ હોય. બીજું કાંઈ ન હોય. એને ધ્યાનમાં અને ત્યાગમાં જેવું સુખ છે, એવું સુખ બીજા કોઈને નથી–
નૈવારિત , તત્સર્ષ નૈવ સેવાકાર્ચ यत्सुखमिहैव साधो-र्लोकव्यापाररहितस्य ।' જેણે આ જગતને તૃણની પેઠે છોડી દીધું છે, એને જે