________________
કહે, કેસી બીતી?
૨૨૫. 'મારે રાત્રે ચાલવું નથી. જ્યાં રહેવું પડશે. કારણ કે-મુનિએ. એ ઈર્યાસમિતિ પાળવી જ જોઈએ.
'लोकातिवाहिते मार्गे, चुम्बिते भास्वदंशुभिः । जन्तुरक्षार्थमालोक्य, गतिरीर्या सतां मता ॥'
મુનિઓને ઈસમિતિ પહેલી કીધી છે. મુનિએ એની વસતિમાંથી બહાર કયારે નીકળવું જોઈએ? વિહાર કયારે કર જોઈએ? તે જે માર્ગે મુનિને જવું છે, એ માગ પર લેકેની અવર જવર શરુ થઈ ગઈ હેવી જોઈએ. ને સૂર્યના કિરણે પણ ત્યાં રસ્તા પર) પડ્યા હોવા જોઈએ. એવે વખતે એટલે સૂર્યોદય થયા પછી, અને લેકેની આવ-જા શરૂ થયાં પછી, કેઈપણ જતુની વિરાધના–હિંસા ન થાય એ રીતે મુનિએ ચાલવું જોઈએ.
પિલાં મહાત્મા પણ સાંજે આ ગામમાં આવ્યાં છે. અજાણ્યું ગામ હતું. એમાં કયાં રહેવું ? એના વિચારમાં તેઓ ગામમાં આગળ ચાલ્યાં, તે પહેલી એક કંઈની દુકાન આવી. કંઈ દુકાન બંધ કરતે હતે. એ જોઈને મહાત્માએ એને પૂછયું: “ભાઈ !. તારી મરજી ને જ હોય તે અમારે આજની રાત અહીં સૂઈ રહેવું છે,
આ સાંભળીને કંઈને થયું કે મારી દુકાનમાં વીસે કલાક અઢાર પાપસ્થાનક સેવનારા લેકે આવે છે. એમાં આવાં મહાત્માના પગલાં કયાંથી? એ અહીં રહે તે મારી દુકાન તે પવિત્ર થઈ જશે. ભલેને રાત રહેતાં. એણે તરૂ નં. પ્ર. ૧૫