________________
૨૦૮
શ્રી નંદિસૂત્રનાં પ્રવચને ત્વમાં મુંઝાઈ ગઈ છે, જે મૂઢ બની ગયો છે, એ જીવ ભલે આની પ્રશંસા ન કરે. પણ જેની બુદ્ધિ મિથ્યાત્વમાં મુંઝા નથી, એ કો આત્મા આવા ધર્મની પ્રશંસા ન કરે ?
આ ધર્મ કે છે? એના દેવ કેવાં છે? કારણ કે પહેલાં દેવ શુદ્ધ, નિર્મળ જોઈએ. ત્યારે કહે છે કે વિનો : રાગ, દ્વેષ ને અજ્ઞાન–ત્રણેને જીતનારાં, કેવળજ્ઞાન પામીને
કાલેકને પ્રકાશ કરનારાં અરિહંતમહારાજા એ આ વીતરાગ ધર્મના દેવ છે.
દેવ તે દુનિયામાં ઘણું છે. પણ અમારે એવાં દેવનું કામ નથી. અમારે તે નિર્મળ દેવ જોઈએ. ધર્મને જે મજબૂત રાખવું હોય, તે દેવ શુદ્ધ જોઈએ. ગમે તે મેટો મહેલ હોય, હવેલી કે પ્રાસાદ હોય, પણ એ મજબૂત જ્યારે રહે? તે– 'प्रासाददाढर्थबीजानि, त्रीणि प्रोक्तानि धीमता।
એ મહેલની મજબૂતાઈના ત્રણ કારણે છે. ક્યા કયા? તેમૂરું મિત્તિ દૃશ્ય, સખ્યા વર્ષે વિવાર્થતામ્ !'
એક એનું મૂળ-એને પાયે મજબૂત હોવું જોઈએ. એની ભીંતે પણ મજબૂત જોઈએ. અને ત્રીજ–એના પાટડા પણ મજબૂત હોવાં જોઈએ. તે એ મહેલને કાંઈ ન થાય. નહિ તે પડી જાય.
પાયે બેટે રે, માટે મંડાણ ન શીએ.”