________________
૨૧e
શ્રી નંદિસૂત્રનાં પ્રવચન એમણે શા માટે આ અષ્ટક પ્રકરણ બનાવ્યું ? તે આ જગતમાં જે મિથ્યાષ્ટિઓ છે, એ બધાં મહેમાહે ઝઘડી રહ્યાં છે કે “તારે દેવ ખૂટે ને મારે દેવ સાચે.’ આવાં આવાં વિવાદમાં એ “સ્વયં નષ્ટને અસદુપરાને ૨ નિરિ નારાયતા–વાદીઓ પિતે નાશ પામી રહ્યાં છે, અને છેટે ઉપદેશ આપીને બીજાને પણ નાશ કરે છે.
એ દેખીને હરિભદ્રસૂરિમહારાજાને થયું છે કે અરે! દેવને માટે પણ ઝઘડે? આથી તે જગતમાં મહાન અનર્થ થશે, એનું નિવારણ કરવું જ જોઈએ. આમ આ અનર્થને નિવારણ માટે તદુમથમણુપતું –મહેમાહે ઝઘડીને નાશ પામેલાં એ પરવાદીઓના તથા એમના ખોટા ઉપદેશ વડે નાશ પામી રહેલાં લોકોના–એ ઉભયના ઉપકાર માટે તેઓ બત્રીસ અષ્ટકરૂપ શાસ્ત્ર બનાવે છે.
એ ગ્રંથ મંગળનું કારણ છે. એમાં પિતે પરમાત્માને નમસ્કાર કરવારૂપ ભાવમંગળ કરે છે. એમાં કેને નમસ્કાર કરે છે? તે “સતાધારTMમખિનિમાયકાળપુરુષ વિષયનમારના મારમીમુવ પર' જેનામાં અસાધારણ ગુણે છે, સાધારણ નહિ–બીજામાં પણ જે ગુણે દેખાય તે સાધારણ ગુણ કહેવાય. પરમાત્માના ગુણ સાધારણ નથી, અસાધારણ છે–એ અસાધારણ ગુણરૂપી જે મણિઓના સમુદાય, તેનું સ્થાન દરિયે-રત્નાકર, તે રૂપ જે પુરુષવિશેષ હેય, તેને નમસ્કાર કરવારૂપ ભાવમંગલ કરે છે.
આ ગ્રંથ પરલોકમાં કલ્યાણ માટે કરવાને છે.