________________
૧૬૮
શ્રી નંદિસૂત્રનાં પ્રવચને વિનયવિવેક હશે નહિ, તે એ એકેય ગુણ નહિ શિભે. માટે જ કીધું કે- “વિવેો રશમો નિધિ: –નવ નિધાન તે ચક્રવર્તીને કીધાં છે. પણ વિવેક એ દશમે નિધિ છે. તારામાં વિવેક નહિ હોય તે બધાં નિધિ નકામાં છે. અને વિવેક હશે તે બધાં નિધિ તારી પાસે આવી જશે.
આ વિનયને–વિવેકને નાશ કરનાર અભિમાન છે.
અને તારામાં જે માયા હશે, તે તારે કંઈ વિશ્વાસ નહિ કરે. માયાને તે કેટલી ઉપમા આપી છે?—
कुशलजननवन्ध्यां सत्यसूर्यास्तसन्ध्यां कुतियुवतिमालां मोहमातङ्गशालाम् । शंमकमलहिमानी दुर्यशोराजधानी व्यसनशतसहायां दूरतो मुञ्च मायाम् ॥
કલ્યાણરૂપી પુત્રને માટે એ વાંઝણી છે. એ જ્યાં હોય ત્યાં કલ્યાણ-કુશળ હોય જ નહિ. અને સત્યરૂપી સૂર્યના અસ્ત માટે એ માયા સંધ્યા જેવી છે. વળી દુર્ગતિ રૂપી જે યુવતિ છે, તેની વરમાળા જેવી એ માયા છે. અને મોહરૂપી હાથીઓની શાળા જેવી છે. એટલું જ નહિ, પણ શમ કહેતાં શાંતિ, તે રૂપી જે કમળ છે, તેને બાળી નાખવા માટે એ બરફની વૃષ્ટિ જેવી છે. અને અપયશની તે એ રાજધાની છે. એ માયા જ્યાં હશે ત્યાં સેંકડે દુઃખો આવીને ઊભાં રહેશે. આવી એ માયા મિત્રને નાશ કરે છે. : અને લેભને કે કીધે છે? “ઢોણો ઇજિળreળો'
*
*
*