________________
સાચી એક માય જિનેરે અણગારની
૧૯૫ ક્યાં મળે? આ રીતે બધા વિષયોમાં પડેલાં ચિત્તને એમાંથી ઉપાડીને સમ્ય રીતે આત્મસ્વરૂપમાં મૂકી દેવું, એનું નામ સમાધિ. એ સમાધિ મેળવવા માટે કર્મચાગ જોઈએ જ. આ તે પતંજલિએ કહ્યું છે.
ગીતાજીમાં પણ શ્રીકૃષ્ણ એ જ કહ્યું છે કે “જીવને જે યોગની જિજ્ઞાસા થાય, તે એ સંસાર તરી જાય છે.”
ત્યારે ત્યાં અર્જુન પૂછે છે કે હે કૃષ્ણ! તમે કહો છે કે “યોગ કર.” પણ એમ થાય કઈ રીતે? ચિત્તની વૃત્તિઓ
કાય તે એગ થાય ને? પણ ચિત્ત તે ચંચળ છે. આમથી તેમ આંટા જ મારે છે. કયાંય સ્થિર થતું જ નથી. “મનડું કિમહી ન બાજે. તે અમારે પેગ કઈ રીતે કરે?—
“વશ્વરું હૃ મનઃ કૃENT ! પ્રમાથિ વઢવહમ | तस्याहं निग्रह मन्ये, वायोरिव सुदुष्करम् ।।'
અજુન શ્રીકૃષ્ણને કહે છે કે તમે વાતે તેમની ઘણી કરી. પણ જ્યાં સુધી અમારું ચિત્ત સ્થિર ન થાય, ત્યાં સુધી યોગ કરે કઈ રીતે ? મન ચંચળ છે. જેમ, નાનું છેતરું ઘડીકે ઘડિયાળ લે, ઘડીકે ચોપડી લે, ઘડકે વળી બીજું કાંઈક લે છે; એ રીતે અમારી પણ હજુ બાલ્યઅવસ્થા છે. અમારું મન ઘડીકમાં બિરીમાં જાય. ઘડીક દીકરામાં જાય. ઘડીકે વળી બીજે કયાં ય ભટકે. આવું એ ચંચળ છે. અને પાછું એ મદોન્મત્ત અને બળવાન છે. મનનું બળ હમેશાં વધારે હોય. આપણું બળ ઓછું જ હેય.
જેમ આત્મા અને કર્મ, બે ય મલેમલ છે. એમનું