________________
જ્ઞાનક્રિયાલ્યાં મોક્ષ:
૧૮૫ મોટી તપશ્ચર્યા કરી. બરાબર યાદ નથી, પણ એંસી કે પંચ્યાસી ઉપવાસ કર્યા હતાં. એમાં તેઓ કાળધર્મ પામ્યાં. હવે પાછળથી લખાણ આવ્યું કે, એ પાંચમા દેવલોકમાં ગયાં છે.”
અલ્યા, પણ જે શાસ્ત્રમાં નથી કીધે, એ પાંચમ દેવલેક એને અત્યારે આ કયાંથી? પછી પાછળથી વળી ખુલાસે આવ્યો કે “આ વાત બેટી છે. ને એ માટે સંઘની જવાબદારી નથી. આવી જ વાત અત્યારે જિનકપાદિક કપ છે. એવું કહેનારાઓની છે.
એ કહ૫ લેનારાને જ્ઞાન કેવું હોય? એને તે સૂત્રના પરાવર્તનથી ને સ્વાધ્યાયથી જ ખબર પડી જાય કેસૂર્ય ઊગી ગયો. સૂર્ય આથપે. નવકારશી થઈ. પિરસી થઈ. આટલાં વાગ્યાં છે. એને ચંદ્રની ને સૂર્યની ને ગ્રહોની જરૂર ન પડે. આવું તે એને જ્ઞાન હોય.
એટલું જ નહિ, પણ એ કયા સમયમાં હેય ને થાય ? તો જેમ-ક્ષાયિકસમ્યક્ત્વ કેને થાય ? તે જે કેવળીભગવંતના સમયમાં જન્મ્યો હોય, એને જ થાય. જેમ આપણે છેલલાં કેવળજ્ઞાની જબૂસ્વામી થયાં. તે એ વખતમાં જે જપે હય, એને ક્ષાયિક સમ્યક્ત્વ થઈ શકે. પછીના ને નહિ–એવી રીતે આમાં પણ છે.
અત્યારે અવસર્પિણને પાંચમો આરે ચાલે છે. જિનકલ્પ કેણ લઈ શકે? તે જે ત્રીજા કે ચોથા આરામાં