________________
૧૮૯
જ્ઞાનક્રિયાથાં મેશ: યમ કહેવાય. અને શૌચ-સંતેષ–તપ-સ્વાધ્યાય ને ઈશ્વરનું ધ્યાન, એ પાંચ નિયમ કહેવાય. એ બંને ને (યમ-નિયમને). અભ્યાસ કહેવાય. એ અભ્યાસ અને વૈરાગ્ય વડે ચિત્તની વૃત્તિઓ શાંત થશે. આ બધાં યમ અને નિયમ એ શું છે? એ કર્મગ જ છે, આચાર જ છે.
એ પતંજલિએ બીજા અધ્યાયમાં કર્મગ કીધેએ કમાગ શા માટે જોઈએ? તે એક તે– જિસમામાવનાર્થ ચિત્તની સ્થિરતા માટે. તું પૂજા કરવા ગયે, ત્યાં તારું ચિત્ત સંસારમાં કે ઘરમાં ગમે ત્યાં જતું રહે, તે ત્યાં વિચાર આવશે કે-“હું આ પ્રભુના મંદિરમાં છું, મારાંથી આ વિચાર કેમ થાય ?” આમ તારું ચિત્ત ત્યાં સ્થિર થશે. એ “પ્રભુપૂજારૂપ કર્મચગ” હવે તો થશે. અને બીજું વાતાર્થ –કદાચ તને પૂજા કરતાં ક્રોધના ને માનના સંગે-વિચા ઓવી પણ જાય, તે તને થશે કે–અહીં આ સ્થાનમાં મારે આવું કયાં કરવું? આવું કયાં વિચારવું? એટલે અંશે પણ તારાં કષાય ઓછાં થશે.
પ્રભુની પૂજા, સામાયિક, આવશ્યક ક્રિયાઓ, વ્યાખ્યાન શ્રવણ-એ બધાં ચિત્તની સ્થિરતા કરવાના ને કષાયોને પાતળાં કરવા માટેના કર્મગ છે.
માટે જ્ઞાનગ ને કર્મચાગ બંને હોય તે જ આત્મા કષાને પાતળાં પાડશે. તે જ ચિત્તની સ્થિરતા કરશે, અને તે જ મેક્ષ મેળવશે.