________________
શ્રી નંદસૂત્રનાં પ્રવચને અને હું કાનુ... યાન કરું છુ ? તે પરમાત્માનું, એના સ્વરૂપનું.' એનું નામ ધ્યેય.
૬૬૦
આમ ધ્યાનમાં ત્રણ વસ્તુ છે. અદ્ ઘ્વારા’ હું યાતા છુ. ‘લય ધ્યેય:’ આ પરમાત્મા ચેય-ધ્યાન ધરવા લાયક છે. અને ધ્યાન શુ’? તેા 'તત્પ્રત્યયૈતાનતા યાન''–પ્રત્યય એટલે જ્ઞાન, પરમાત્મા એ જ હું છું” એવી પરમાત્માની સાથે જ્ઞાનની એકતાનતા થઈ જવી, પરમાત્મસ્વરૂપ સાથે તન્મય મની જવું, એનું નામ યાન.
અને જ્યારે ધ્યાનની પરાકાષ્ઠા એવી થઇ જાય; કે એ ધ્યાતાને ને ધ્યાનને એયને ભૂલી જાય. હુ ધ્યાતા છું' એવુ પેાતાનુ' સ્વરૂપ પણ ભૂલી જાય. ને હુ ધ્યાન ધરું× છુ' એ પણ ભૂલી જાય. કેવળ પરમાત્માસ્વરૂપ જ થઈ જાય, એનું નામ સમાધિ–સમાપત્તિ કહેવાય.
આવાં ધારણા, ધ્યાન ને સમાધિરૂપ યાનયોગ જીવને થાય ત્યારે જ મેાક્ષ મળે.
સભામાંથી પ્રશ્ન ઃ સાહેબ ! આવું ધ્યાન તે આઠમા ગુણુઠાણા પછી જ હાય ને ?’
જવાખ : ધમ ધ્યાન તે ચેાથા ગુણઠાણે પણ હાય છે. ચેાથે, પાંચમે ને છઠ્ઠું ગુણઠાણે ધર્મ ધ્યાન હેાય, અને શુકલધ્યાન સાતમા ગુણુઠાણાથી શરુ થાય. સાતમે, આઠમે, નવમે, દશમે, ને અગિયારમા ગુણુઠાણા સુધી શુકલધ્યાનના પહેલા પાયા હાય. એને મનના, વચનના ને કાયાના વ્યાપારરૂપ ચેગ હાય. એમાં ઘડીક શબ્દના ધ્યાનમાં હાય,