________________
૧૫૯
કર્મબંધના ચાર કારણે
कर्मयोगं समभ्यस्य, ज्ञानयोगसमाहितः । ध्यानयोगं समारुह्य, मुक्तियोगं प्रपद्यते ।
આત્માને મેક્ષગ કયારે મળશે? સંપ્રજ્ઞાત ને અસં. પ્રજ્ઞાત, સબીજ ને નિર્બીજ, આવી બે સમાધિઓ ક્યારે મળશે? તે પહેલાં ધ્યાનયેગમાં-ધ્યાનદશામાં–આવીશ તે જ મેક્ષ મળશે. આત્મા પરમાત્મામાં એકતાન બની જાય, તે જ મેક્ષ મળે. ધ્યાનચેગ અનેક જાતના છે? 'अध्यात्म भावना ध्यानं, समता वृत्तिसंक्षयः ।।'
અધ્યાત્મગ, ભાવનાગ દયાનગ, સમતાગ, ને વૃત્તિ સંક્ષયગ, ઈચ્છાયેગ, શાસ્ત્રોગ, ને સામર્થ્યગ, આવી બધી ધ્યાનગની દશાઓ મળશે, ત્યારે જ મેક્ષ મળશે.
ત્યારે ધ્યાન એટલે શું ? ધ્યાન કોને કહેવાય ? - તે ત્યાં ધારણ, ધ્યાન ને સમાપતિ, એમ ત્રણ દશા બતાવી છે. પહેલાં ધારણું છે. “શવપત્તિ ધાવળા” ચિત્તને એક દેશમાં–પરમાત્માના સ્વરૂપમાં–કવું, એનું નામ ધારણા.
પછી દયાન. જેમાં માતા હાય, ધ્યેય હાય, ને ધ્યાન હેય. આ ત્રણે હેય ત્યારે ધ્યાન કહેવાય. પરમાત્માના ધ્યાનમાં હમેશાં ત્રણ વાનાં હોય છે. એક તે ધ્યાન. એમાં દ્રવ્યની, ગુણની ને પર્યાયની વિચારણા હેય. “આત્માના ગુણ શું છે? પર્યાય શું છે? દ્રવ્ય કોને કહેવાય? અને એવી જ રીતે પરમાત્માના ગુણનું, એના સ્વરૂપનું ચિંતન કરવું એનું નામ ધ્યાન કહેવાય.
એ ધ્યાન કેણ કરે છે ? તે હું કરું છું.' એ કરનાર જે હય, એનું નામ ધ્યાતા.