________________
0
કર્મબંધનો , ચાર જાણો,
___ तत्र परमाईन्त्यमहिमोपशोभितभगवद्वर्धमानस्वामिनिवेदित मर्थमवधार्य गणभृत्सुधर्मस्वामिना तत्सन्तानवर्सिभिश्चान्यैरपि सूत्रप्रदानमकारि, न च सूत्रादविज्ञातार्थादभिलषितार्थावाप्तिरुपजायते,ततः प्रारंभणीयः प्रवचनानुयोगः। स च परमपदप्राप्तिहेतुत्वाच्छ्रेयोभूतः, श्रेयांसि च बहुविघ्नानि भवन्ति, यत उक्तं-'श्रेयांसि बहुविघ्नानि, भवन्ति महतामपि । अश्रेयसि प्रवृत्तानां, कापि यान्ति विनायकाः ॥ इति, ततोऽस्य प्रारम्भ एव सकलप्रत्यूहोपशमनाय मङ्गलाधिकारे नन्दिर्वक्तव्यः॥
શાસ્ત્રકાર મહારાજ શું કહે છે? તે પહેલું બતાવ્યું કે– પપકાર કરવામાં માણસે પ્રવૃત્તિ કરવી જોઈએ. પછી એ પરોપકાર બે પ્રકારને બતાઃ એક દ્રવ્યથી ને બીજે ભાવથી. કેઈન ધર્મ પમાડ એ ભાવથી પોપકાર છે. એ ધર્મ બે પ્રકારનો છે. એક શ્રત ધર્મ ને બીજો ચારિત્રધર્મ.
કૃતધર્મ કોને કહેવાય? તે “સુધી કાવ્યો –કૃતધર્મ એટલે સ્વાધ્યાય, શ્રુતજ્ઞાન, જ્ઞાનદશા. અને શ્રુતજ્ઞાન મેળવ્યા પછી કોઈને સંયમ પમાડે, એનું નામ ચારિત્રધર્મ.
એ બંને ધર્મમાં શ્રુતધર્મ એ અમુક અપેક્ષાએ મુખ્ય છે. કારણ કે– શ્રુતજ્ઞાન પામેલ હોય, એ જ ચારિત્રધર્મ–. સંયમ–પાળી શકે છે. અને એ માટે જ દશવૈકાલિક સૂત્રમાં. કહ્યું છે કે “પઢમં ના તો થા –તું પહેલું શ્રુતજ્ઞાન ભણુશ..