________________
તત્વ-અતત્વને નિર્ણય
૧પપક ચારિત્રધર્મ. એમાં પહેલે શ્રતધર્મ મુખ્ય છે. એ હશે તે જ ક્રિયા અને દયા છે.
પ્રભુનું જે પ્રવચન, તે મૃતધર્મરૂપ છે. એમાં અગિયાર અંગ છે. એ પ્રભુએ પિતે અર્થથી આપણને આપ્યાં છે. અને એ પરંપરાએ આપણુ પાસે આવ્યાં છે. એ પ્રવચનને. અર્થ જે બરાબર ન થાય, તે આપણને બોધ ન થાય માટે પ્રવનાનુન: વર્ણવ્યા પ્રવચનનું વ્યાખ્યાન-વિવેચન કરવા રૂપ ભાવપરોપકાર કરવો જોઈએ. એ કરીએ તે જ બાળજીવોને બંધ થાય. અને એ કરીએ તે એને પણ એક મંગળસ્વરૂપ કહ્યું છે.
અહીં મંગળ કયું છે? તે “નંદ. નંદી એટલે સમૃદ્ધિ. એ હોય તે હર્ષ અને આનંદ હેય માટે એ હર્ષ અને આનંદ આપનારું નંદી શાસ્ત્રમાં પહેલું કરવું જોઈએ. એ કઈ રીતે કરવું ? તે એને પણ પ્રકાર છે. દરેક વાચક શબ્દો ચાર, ભાગમાં-ચાર અર્થમાં-વહેંચાયેલાં છે.
જેમ “ઘડે છે. એના ચાર અથ થાયઃ નામ ઘડે, સ્થાપનાઘડે, દ્રવ્યઘડે ને ભાવઘડે. એમ “જિનેશ્વર શબ્દ છે. એના ય ચાર અર્થ. નામજિન, સ્થાપનાજિન, દ્રવ્યજિન ને ભાવજિન. આમ દરેક શબ્દના અનેક અર્થો છે, અનેક નિક્ષેપ છે, પણ એમાંથી એના ચાર નિક્ષેપ તે કરવાના જ છે.
કેઈને કહીએ કે ઘડે લાવ. તે એ માટીને ઘડે લાવશે. બીજું કાંઈ નહિ લાવે. એ નામઘડે કહેવાય.