________________
૧૧૪
શ્રી નાદિસૂત્રના પ્રવચન આવી જ વિચારણું એને હેય. પણ આ મારે કર્મબંધનનું કારણ છે, એમ એ ન સમજે.
સુજો મતિર્થીનો, મસ્તી મચવાન રા:. अज्ञो भवाभिनन्दी स्यात् , निष्फलारम्भसंगतः ॥
ક્ષુદ્રતા, લેભ, દીનતા વગેરે અનેક દુર્ગણે ભવાભિનદીને કહ્યાં છે. એ બધાં પછી બતાવીશું. પણ એ બધામાં મુખ્ય–દેષ-દુર્ગુણ-કૃપણતાને છે. માટે હે મુનિઓ! તમારે પહેલી દેશના શેની દેવી? તે દાનધર્મની દેવી. એથી એને પણુતા દોષ નાશ પામશે.
અને આવી દેશના કોને દેવી ? કારણ કે બધી દેશના બધાંને ન દેવાય. એગ્ય જીવ જોઈને જ આવી દેશના દેવી. જો કે વક્તાને તે, જ્ઞાનીઓ કહે છે, એકાંતે લાભ થાય જ. કર્મની નિર્જરા જરૂર થાય. પણ એ લાભ કર્મ-નિર્જરાની અપેક્ષાએ થાય છે. પરના ઉપકારની દષ્ટિએ નહિ. એ દષ્ટિએ તે યોગ્યને યોગ્ય જ દેશના આપવી. પણ જેમ ગાયના આંચળમાં ઈતરડી બેઠી હોય છે, પણ એ એનું લેહી જ પીએ, દૂધ ન પીએ. એના જેવાં અયોગ્યને આવી દેશના ન આપવી.
અને કોણે આ દેશના કરવી? તે કહે છે કે– પરમાત્માનું તીર્થ અને શાસન કેમ સદાકાળ રહે? એને અવ્યવચ્છેદ કેમ થાય ? એવાં તીર્થના હિતકારી હે મુનિઓ ! તમે હમેશાં પહેલી દેશના દાનધર્મની દેજે.
'; કારણ કે–દાનધર્મ જગતમાં મુખ્ય છે. દાન એટલે