________________
૧૪૮
શ્રી નંદિસૂત્રનાં પ્રવચને અને ચાલ્યા ગયે. અને “પુત્રી અતિરિત’ પુત્ર ન હોય, એને સદ્ગતિ ન મળે, માટે પુત્ર પેદા કરીને જવું, આમ શાસ્ત્રમાં કીધું છે, ને આ તે એમ ને એમ ચાલ્યા ગયે. કે મૂર્ખ છે?
પછી લેકે એની પત્નીને પૂછે છે: “તમને કાંઈ (ગર્ભ) છે ? તે સ્ત્રી કહે છેઃ હા, ‘મના-મળ’ કાંઈક છે. મને મહિનાઓ જાય છે.
પૂર માસે એ પુત્રને જન્મ આપે છે. પહેલાં “મા” કંઈક છે. એમ કીધેલું તે પરથી એનું નામ “મણય-મનક' એવું રાખે છે. એ માટે થાય છે, આઠ વર્ષને થાય છે. એકવાર છોકરાઓમાં માંહમાંહે મશ્કરી થાય છે. એમાં કોઈ કહે છે “તારે બાપ નથી. તું નબાપે છે.
એટલે આ મનક માતાને પૂછે છે: “મારાં બાપા કયાં છે તે મને કહો.” ત્યારે માતા કહે છે: “તારાં પિતા એકવાર યજ્ઞ કરતા હતા ત્યારે કેઈ ધૂતારા જૈન સાધુઓ આવીને એમને લઈ ગયાં છે.”
બાળક સમજદાર હતું. એ પિતાને શોધવા નીકળે છે. ત્યારે શર્યાભવસૂરિ મહારાજા ચંપાનગરીમાં બિરાજે છે. મહાવીરસ્વામીની પાટે સુધર્માસ્વામી ભગવાન થયાએમની પાટે જબૂસ્વામી થયા. એમની પાટે પ્રભવસ્વામી ને એમના પટ્ટધર શય્યભવસૂરિ મહારાજા થયાં છે. તેઓ અત્યારે ચંપાનગરીમાં વિચરતા હતા.
બાળક ફરતે ફરતે ત્યાં ગામ બહાર આવે છે. ત્યાં