________________
પર
શ્રી નદિસૂત્રનાં પ્રવચને
કરીશ, તે તને આ ભવમાં તા એ ગુણ નથી મળ્યે, પણ ભવાંતરમાં પણ નહિં મળે.
કાઇ દુઃખી આત્મા દેખ, તેા હૃદયમાં દયા લાવજે, કરૂણા લાવજે. એનુ દુ:ખ દૂર કરવાના પ્રયત્ન કરજે. આ કરૂણા ભાવના છે.
અને જગતમાં અવગુણી આત્મા ઘણાં મળશે. ગુણવાન એછાં મળશે. અને તને પ્રેમ ક્યાં થશે ? તે હમેશાં ગુણ પ્રત્યે જ પ્રેમ થાય, અવગુણુમાં નહિ. તેા પણુ એ અવગુણુવાળાં પ્રત્યે પણ દયાભાવ, અનુકંપા જ બતાવજે. એના દ્વેષ ન કરીશ.‘અનુêવ સવેપુ, ચાચ્યા ધર્મોડચમુત્તમઃ ।'
આવી મૈત્રી, પ્રમેાદ, કરૂણા અને માધ્યસ્થ્ય-ચારે ભાવના ઉચ્ચકેાટિની ભગવતે કીધી છે. એ માટે જ કહે છે કે: તારૂ આગમ જગતનું એકાંત હિત કરનારૂં છે, કાનુ... ય અહિત નહિ.
1
ત્યારે અન્ય આગમમાં તે કીધુ છે કે— यज्ञार्थं पशवः सृष्टाः, स्वयमेव स्वयम्भुवा । यज्ञोऽस्ति भूत्यै सर्वस्य तस्माद् यज्ञे वधोऽवधः ॥ બ્રહ્માએ યજ્ઞને માટે જ પશુએ સર્યાં છે, અને યજ્ઞમાં હોમ કરવાથી જ તેમની આખાદી છે. એ માટે ચજ્ઞના વધે એ અવધ છે, વધુ નથી. અને—
resर्थेषु पशून् हिंसन् वेदतत्त्वार्थविद्विजः । आत्मानं च पशूंश्चैव गमयत्युत्तमां गतिम् ॥
;
આ ત્રણ વાનામાં—મધુપ માં, શ્રાદ્ધમાં અને યજ્ઞમાં —હિંસા કરનારા, માંસ ખાનારા, એવા વેદના તત્ત્વને