________________
તવ-અતત્વને નિર્ણય એનું નામ જ પંજ્જ છે. ફ્રાના રિ નં-કાઢવામાં ઉત્પન્ન થાચ એનું નામ પંકજ. એને પણ આપણે સારી રીતે ઉપાદેય કરીએ છીએ. એમ કે એ જૈનેતર હોય તે એ ય શાસનને નાયક થઈ શકે છે. શાસનને સાચવે છે.
આમ વિચારીને એમાં પણ ઉપગ મૂકે છે. ત્યારે રાજગૃહી નગરીમાં શય્યભવભટ્ટ નામને માટે બ્રાહ્મણ છે, અને એ માટે યજ્ઞ કરે છે, એને જુએ છે. પ્રભવસ્વામી મહારાજા વિચાર કરે છે કે “આ શયંભવભટ્ટ પ્રભુના તીર્થ માટે મહાન યોગ્ય જીવ છે. કઈ રીતે એને પ્રતિબંધ પમાડ જોઈએ. એને પ્રતિબંધ કઈ રીતે પમાડ? તે એ. માટે પિતે રાજગૃહી જવું જોઈએ.' | મુનિઓને તે ધર્મ છે કે વિહાર કરે. પ્રભવસ્વામી મહારાજા પણ વિહાર કરીને રાજગૃહી નગરીમાં પધારે છે. પછી બે મુનિઓને ગોચરી માટે મેકલે છે. એક મુનિને ગોચરી મેકલવાનો રિવાજ ન હતું. એ મુનિએને કહે છે કે? જ્યાં શäભવભટ્ટ નામને બ્રાહ્મણ યજ્ઞ કરાવી રહ્યો છે, તે યજ્ઞપાટકમાં તમે ગોચરી માટે જ જજો. ત્યાં તમારો કેઈ આદર ન કરે, તો તમારે વિચાર ન કરો. તમારે પાછા વળી જવું. પાછાં વળતાં શય્યભવભટ્ટ સાંભળે તેમ આ બે લીટી ત્યાં બોલવી. | મુનિઓ પણું આવે છે. મોટે વિશાળ યજ્ઞમંડપ છે. કોડે વજાપતાકાઓ બાંધેલી છે. જઈને તેઓ “ધર્મલાભ