________________
-અout નિર્ણય
दानेन भोगं दयया सुरूपं० ॥
શું કહે છે ? શાસ્ત્રકાર મહારાજા કયાં સુધી આવ્યા છે ? તે સંસારનું સ્વરૂપ બતાવતાં બતાવતાં છેવટે કહે છે કે- વષોપચારાય ચતિત્તવ્ય” પેાતાના અને પારકાના ઉપકાર માટે યત્ન કરવા જોઇએ. પરાપકાર કયારે થાય ? હૃદયના આશય નિ`ળ હાય ત્યારે જ થાય. આશયની નિર્મળતા કયારે થાય ? હૃદયમાં ઉદારતા હોય તે થાય. અને ઉદારતા કયારે આવે ? તે આત્માને કૃપશુતા-દ્વેષ નાશ પામે ત્યારે. એ જ માટે જ્ઞાનીઓએ કીધુ* કેઃ તમે શ્રાદ્ધોને દાનની દેશના પહેલી આપ જો. તા જ એમનું ભવાભિનંદપણું દૂર થશે. અને એ દૂર થશે તા જ એમને ચગદૃષ્ટિ આવશે. અને તે જ એ માર્ગાનુસારી બનશે.
વચમાં ખતાવ્યું કે- દાનથી શું મળે ? દયાથી શુ મળે ? ઘ્યાનથી ને તપથી શું મળે ? સત્યથી આત્મા શુ પામે ? તા કહે છે કે
-
दानेन भोगं दयया सुरूपं, ध्यानेन मोक्षं तपसेष्टसिद्धिम् । सत्येन वाक्य प्रशमेन पूजां वृत्तेन जन्माप्रमुपैति मन्यः ॥ મનુષ્ય જે મનુષ્ય જન્મ પામ્યા, એમાં ઉત્તમેાત્તમ વસ્તુએ આત્મા ક્યારે મેળવે ? ઉત્તમ ભાગ છે, ઉત્તમ રૂપ